મેહસાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મહેસાણા નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતના ઉમેદવાર અને કાર્યકરો સાથે બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું.
Read MoreAuthor Archives:
પાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreછ મહાનગરપાલિકામાં મોટી સંખ્યમાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે લોકતંત્ર માટે જરૂરી છે. મતદાતાઓને ...
Read Moreલોકશાહી પરંપરામાં ચૂંટણી એક પર્વ છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી એ ગુજરાતના “નવસર્જન” માટે પ્રજાજનો કોંગ્રેસને મતદાન થકી આર્શીવાદ આપશે તેવા વિશ્વાસ સાથે ...
Read Moreરાજ્યના 6 મહાનગરોમાં આવતી કાલે મતદાન દિવસ દરમ્યાન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો સંપર્ક કરી શકે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે પ્રેસનોટ ડાઉનલોડ ...
Read Moreચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના કે અન્ય લાખો કર્મચારીઓ કે જેઓને ચૂંટણીની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે પણ મોટા ભાગના કર્મચારીઓને પોસ્ટલ બેલેટ અંગે ચૂંટણીપંચની બેદરકારી કે અણઆવડત, અપૂરતી માહિતીને કારણે લોકશાહીનો સૌથી મોટો પર્વ ગણાતો ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગથી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More