Author Archives: Ashvin Gohil

24 Sep
0

ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય : 24-09-2015

બનાસકાંઠા જીલ્લા હેઠળની ત્રણ તાલુકા પંચાયત વડગામ, અમીરગઢ અને ધાનેરાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
24 Sep
0

અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન : શક્તિસિંહ ગોહિલ : 24-09-2015

રાજ્યમાં મોંઘુ શિક્ષણ અને યુવાનોને રોજગારીની ઓછી તકો, લાખો શિક્ષિત બેરોજગારો માટે જવાબદાર ભાજપ સરકાર સમાજના તમામના લાખો યુવાનોમાં વ્યાપી ગયેલ અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન છે. તેવું આજ ...

Read More
Birjesh-Mirza-join-Congress-with-more-the-400-Workers  (1)
24 Sep
0

૪૦૦ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાતા બ્રિજેશ મિર્જા

સૌરાષ્ટ્ર-મોરબીના અગ્રણી ખેડૂત આગેવાનશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે જોડાયા હતા. 400 થી વધુ કાર્યકરો આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ...

Read More
24 Sep
0

નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલન : 23-09-2015

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકર્તાને જોમ, જુસ્સો અને માર્ગદર્શન પુરૂ પાડવા નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જુદાજુદા જુઠ્ઠા જુઠ્ઠા વચનોની ...

Read More
4
23 Sep
0

સુરત શહેર કોંગ્રેસની નવી ઓફીસ મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

સુરત શહેર કોંગ્રેસ ની નવી ઓફીસ અને કાર્યકરો સાથે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને અન્ય આગેવાનો

Read More
Tapi_Surat_Congress (3)
23 Sep
0

સુરત અને તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યકર્તા સંમેલન

સુરત અને તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ દીપ પ્રગટાવી સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી ...

Read More
22 Sep
0

ચાર દિવસની વિચાર-વિમર્શ બેઠકનો કાર્યક્રમ : 22-09-2015

કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અસરકારક્તા વધારવા અને આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા-નગરપાલિકાઓની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે 44 શહેર / જિલ્લા પ્રમુખશ્રીઓ, એ.આઈ.સી.સી.ના હોદ્દેદારશ્રીઓ, લોકસભા-વિધાનસભાના ઉમદેવારશ્રીઓ, એ.આઈ.સી.સી. ડેલીગેટશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભાગીય પ્રભારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, પ્રદેશ કારોબારીના સભ્યશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના નેતા, ...

Read More
21 Sep
0

ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે જવાબ માંગતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી : 20-09-2015

રાજ્યમાં કોઈ પણ યુવકને અન્યાય નથી થયો, અરજી ન કરી હોય તો નોકરી ક્યાંથી મળે, અરજી કરવા ભણવું પડે, ઇન્ટરવ્યુ આપવું પડે, જેમાં પાસ થશો તો નોકરી મળશે જ તેવી વાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા હોય ત્યારે ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે ...

Read More
21 Sep
0

ગાંધીનગરમાં આયોજિત ૪૬મા શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પૂજા-અર્ચન સાથે મંગલ પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી : 20-09-2015

ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યુ હતું કે, આપણા દેશમાં ઉત્સવો અને તહેવારો શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવો અને તહેવારો સામાજિક સદભાવ અને પરસ્પર બંધુત્વની ભાવનાને દ્રઢ બનાવે છે. રાજ્યપાલશ્રીએ ગઈ કાલે ગાંધીનગરમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજિત ...

Read More
19 Sep
0

મહિલામહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 19-09-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 Sep
0

વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો : અહમદ પટેલ : 18-09-2015

વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો. : કેન્દ્રિય નાણાં પ્રધાનને શ્રી અહમદ પટેલનો પત્ર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાં પ્રધાન શ્રી અરૂણ જેટલીને તેલબીયા ઉત્પાદક ...

Read More
18 Sep
0

ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન : 18-09-2015

શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવેલ છે. ગણેશોત્સવનું આ સળંગ ૪૬ મુ વર્ષ છે. જે ગાંધીનગરની સ્થાપનાકાળથી ઉજવવામાં આવતો નગરનો સૌથી લોકપ્રિય અને સંસ્કૃતિક મહોત્સવ છે. મહોત્સવના પ્રથમ દિવસે સર્વવિદ્યાલય કડી સ્કુલ ...

Read More