ગુજરાત યુનીવર્સીટીમાં સેમેસ્ટર-૫ ની પરીક્ષા જે તા.૨૬/૧૦/૨૦૧૫ ના રોજ શરૂ થઇ રહી છે. જેની મુદ્દત વધારવાના માટે યુનીવર્સીટીના વાઈસ ચાન્સલરશ્રી એમ.એન.પટેલને એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સેમેસ્ટર-૫ માં સમાવેશ બીસીએ, બીકોમ, બીએ, બીબીએ, બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી ...
Read MoreAuthor Archives:
ગુજરાતમાં પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન યુવાનો તથા માઈ ભક્તો મોડી રાત સુધી ગરબા રમતા હોઈ, રાત્રે ખાણા-પીણાની તથા આવશ્યક વસ્તુ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે મોડી રાત સુધી બજારો ખુલ્લા રાખવા મંજુરી આપવા ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીભાઈ પટેલને પત્ર લખી ...
Read Moreલોકતંત્રમાં પ્રજાના અધિકાર છીનવવાનું કૃત્ય ભાજપ સરકારે કર્યું છે: કોંગ્રેસ કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ માટે ભાજપ સરકારનું કુશાસન જવાબદાર જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીઓ પાછી ઠેલવાના નિર્ણય સામે કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો દરેક શહેર-જીલ્લા મથકે આવતીકાલે યોજાશે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર ...
Read More
કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતા અને ...
Read Moreતા.૦૨/૧૦/૨૦૧૫ ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મ જયંતી નિમિતે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરમાં પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવશે, સાથોસાથ પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read Moreરાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય ...
Read Moreરાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણી સમયસર થાય અને પંચાયતીરાજની સંસ્થામાં પ્રજાને તેમના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમય મર્યાદામાં મળે તેવા વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજરોજ ૩-૩૦ કલાકે રાજ્ય ચુંટણીપંચના ચુંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાને રૂબરૂ મળીને આવેદનપત્ર ...
Read Moreરાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય ...
Read Moreકથળતી જતી કોલ ડ્રોપીંગ સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી બીલદરમાં ૫૦ ટકા રાહત આપો ગુજરાત કોંગ્રેસના ઈકોનોમિક એફેર્સ કમિટી ચેરમેન નીતિન શાહ જણાવે છે કે, દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી ઉત્તરોત્તર કોલ ડ્રોપીંગ અને નેટવર્કિંગની ગુણવત્તા કથળતી જાય ...
Read Moreસૌરાષ્ટ્ર-મોરબીના અગ્રણી ખેડૂત આગેવાનશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે જોડાયા હતા. 400 થી વધુ કાર્યકરો આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે જાહેર કરેલ આર્થિક પેકેજ વિદ્યાર્થી અને યુવાનો માટે લાભ કરતાં ખાનગી કોલેજોના સંચાલકોના લાભાર્થે હોય તેમ જણાય છે. ત્યારે ભાજપ સરકારે જૂની યોજનાઓને નવા નામે આ પેકેજમાં સામેલ કરી છે જે એક પ્રકારની પ્રજા સાથે છેતરપીંડી છે. ...
Read More