ભાજપ શાસીત કેન્દ્ર સરકાર માત્ર રાજકીય કિન્નાખોરીથી અને બદલાની ભાવનાથી ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપો કરી રહ્યાં છે જેની વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ...
Read MoreAuthor Archives:
રૂ. 110/- ના વધારા સાથે માત્ર રૂ. 920/- મળશે તે ખેડૂતો માટે ભાજપ સરકારની મોટામાં મોટી મશ્કરી. કપાસના ભાવ ખેડૂતો માટે રૂ. 1500/- મળવા જોઈએ તે વાત સત્તામાં આવતા ભાજપ સરકાર ભૂલી ગઈ છે. ખેડૂતોના હિતમાં અને ખેત પેદાશોના પોષણક્ષમ ...
Read Moreબહોત હુઈ મહેંગાઈ કી માર….’ અને ‘અચ્છે દિન’ ના વાયદા કરી સત્તા મેળવનાર મોદી સરકારે સત્તમાં આવ્યાની સાથે સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી પરિસ્થિતિથી બેકાબૂ બનાવી છે. જે રીતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું છુટક વેચાણ-ફુગાવો 14 મહિનાની સૌથી ઉંચા ...
Read Moreઆજ રોજ આણંદ, પેટલાદ, મહેસાણા, સિધ્ધપુર, જબુંસર, અમરેલી, સાવરકુંડલા, બગસરા, નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ ...
Read More
લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read Moreઆજ રોજ વઢવાણ, પાટણ, ડભોઈ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો સાથે ...
Read Moreતા. 12/12/2015 ના રોજ વઢવાણ નગરપાલિકાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનો આદેશ (વ્હીપ) આપેલો. છતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશની અવગણના કરીને કોંગ્રેસના ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારને મત આપ્યો છે. જેને પક્ષ ગંભીર અશિસ્ત માને છે ...
Read Moreરાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે સરકાર દ્વારા એજન્સીને અપાતા નાણાં રૂ. 3,89,44,000/- એટલે દર મહિને રૂા. 2,14,44,000/- જેટલો ...
Read More૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતમાં તાજેતરમાં ચુંટણી પરિણામોમાં કોંગ્રેસ પક્ષ ૨૪ જીલ્લા પંચાયત અને ૧૩૪ તાલુકા પંચાયત પર જન સમર્થન-જન આશીર્વાદ મેળવ્યા છે. તા.૧૧,૧૨ અને ૧૩ ડીસેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ બેઠકની તારીખો બદલાઈને તા.૧૭,૧૮ અને ૧૯ ડીસેમ્બરના ...
Read More
આજ રોજ આણંદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આણંદ નગરપાલિકા, જીલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યોનો સન્માન સમારંભ યોજાયો
Read More