28મી, ડિસેમ્બર, 2015 “કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે સવારે 9-30 કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. આપણાં પક્ષના ગૌરવવંત દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા આપ ...
Read MoreAuthor Archives:
તાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને અન્ય જિલ્લા પંચાયતની જેમજ દાહોદ જિલ્લા પંચાયતમાં પણ બહુમતી મળી છે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અને ખાસ કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કારમો પરાજય થયો છે અને ગુજરાતના નાગરિકોએ ભાજપને જડબાતોડ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી તા. 26/12/2015 ને શનિવાર સાંજે 3-30 કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. ઉપરોક્ત પત્રકાર પરિષદના કવરેજ માટે આપશ્રીના પત્રકારશ્રી / ફોટોગ્રાફરશ્રી તથા ટી.વી. ટીમને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ સહ વિનંતી છે. પ્રેસનોટ ...
Read Moreશ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ચાલતાં 500 કૌશલ્ય વર્ધન કેન્દ્રો માટે જરૂરી માનવબળ પુરી પાડતી ત્રણ એજન્સીઓ કર્મચારીઓને નિયમ મુજબ પગારના નાણાં ચૂકવતી ન હોવાની ફરિયાદો બાદ અંતે શ્રમ અને રોજગાર વિભાગે ત્રણેય આઉટસોસીંગ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની ફરજ પડી ...
Read Moreદાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને 26 સભ્યો સાથે જનઆશીર્વાદ-જનસમર્થન આપ્યું છે સાથે જિલ્લા પચાયતને સુકાન લોકતાંત્રિક રીતે સોંપ્યું પણ ભાજપ સરકારની ગુંડાગર્દી, અનૈતિક, હથકંડા અપનાવીને સત્તા કબજો કરવાનો બે દિવસથી પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસ સરકારના ઈશારે ...
Read MoreDist.-Taluka Panchayat President-VP Details 22-12-2015
Read More૨૧ જીલ્લા પંચાયત, ૧૨૪થી વધુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓને અભિનંદન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદ સાથે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે હવે સમય શરૂ થાય છે ...
Read Moreતાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતના નાગરિકોએ કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆશીર્વાદ – બહુમતી આપી તેના લીધે કોંગ્રેસ પક્ષને 25 જિલ્લા પંચાયત અને 124 થી વધુ તાલુકા પંચાયતમાં આજ રોજ પ્રમુખ – ઉપપ્રમુખ ...
Read Moreભાજપ શાસીત કેન્દ્ર સરકાર માત્ર રાજકીય કિન્નાખોરીથી અને બદલાની ભાવનાથી ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપો કરી રહ્યાં છે જેની વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ...
Read More