ખાતો નથી ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડવાની વાતો કરી ચૂંટણીઓ જીત્યા બાદ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી અને તે સમયના મહેસૂલ મંત્રીના પુત્રી પરિવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreમુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં Urban Health Centre નું ૨૦૧૨માં મુખ્યમંત્રીના જ હસ્તે થયેલ ઉદઘાટન પરંતુ તેના આજદિન સુધી દરવાજા બંધ : કોંગ્રેસ મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ટી.પી.-૨માં ચાણક્યપુરી રેલ્વે ઓવરબ્રીજ બનવાથી ૧૨ મીટરના રોડની જગ્યા છીનવી પ્રજા સાથે છેતરપીંડી અને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તા. ૧૯-૩-૮૭ ના દિવસે ભાજપે કિસાન સંઘના માધ્યમથી “ગુજરાત વિધાનસભા ઘેરાવો” નો ગેરકાયદેસર કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ૧૯ નિર્દોષ ખેડૂતો ગોળી વિંધાયા હતા જે કાર્યક્રમ અશક્ય હતો, કાયદાના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલના મંતવ્ય એ તેમનું વ્યક્તિગત નિવેદન છે. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ નિવેદન કે મંતવ્યને સમર્થન કરતુ નથી કે આપતું નથી તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...
Read Moreદારૂની બદી બંધ કરવી હોય તો નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને જાહેર કરો સમાજના યુવાનો આગળ આવતા પોલીસ વડાને ચાનક ચઢી, પરંતુ તેઓ જ્યાં રહે છે તે નદીની પટમાં દારૂના અડ્ડા બંધ કરાવવા જોઈએ : કોંગ્રેસ ગુજરાતમાં દેશી દારૂના અડ્ડા ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ ...
Read Moreમહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર રચયિત ભારતનું સંવિધાન વિશ્વમાં અજોડ અને શ્રેષ્ઠ ગણાય છે. ડૉ.બાબાસાહેબ આંબેડકરે દ્વારા ભારતના પ્રત્યેક નાગરિકને સ્વાભિમાન પ્રદાન કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ ની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા ...
Read Moreમહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન ...
Read More