Author Archives: Ashvin Gohil

21 Feb
0

હબ ટાઉન નામની કંપનીને ૩ લાખ ચોરસ મીટર કિંમતી જમીન વપરાશ માટે સોંપીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર… 21-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
20 Feb
0

પાટીદાર સમાજન અનામત આંદોલન – શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ : 20-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અનામતની માંગણીના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ઘણા સમય અગાઉ પોતાની નિતિ સ્પષ્ટ કરી દીધી છે. જે સમાજોને અનામતનો લાભ નથી મળ્યો તેવા સમાજના આર્થિક રીતે નબળા લોકોને ...

Read More
19 Feb
0

PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે : 19-02-2016

PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે. ભાજપની પોલ ખૂલી- સમારંભમાં લોકો એકત્ર થતા નથી એટલે જિલ્લા કલેક્ટરોને આદેશ મળે છે: પહેલાં ગુજરાત અને હવે મધ્યપ્રદેશ: કોંગ્રેસ ગુજરાતમાં ભાજપની જેવી પોલ ...

Read More
16 Feb
0

આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે : 16-02-2016

આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે ફાટી નીકળેલી હિંસાના લીધે ત્યાં ધંધો રોજગાર કરતા અને સ્થાયી થયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની સલામતી માટે યોગ્ય પગલા ભરવા માટે ભારત દેશના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને ...

Read More
12 Feb
0

ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કરમાઠીયા ખાતે પવન ઉર્જા (વિન્ડ ફાર્મ) : 12-02-2016

ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કરમાઠીયા ખાતે પવન ઉર્જા (વિન્ડ ફાર્મ) માટે ખાનગી કંપનીને રાજ્ય સરકારે ૧૮ હેક્ટર જમીન ફાળવણી કરી છે. જેમાંથી ૫ હેક્ટર જમીન વન વિભાગમાં સમાવેશ થાય છે. જયારે ૫ હેક્ટર જમીન ગૌચરની છે. ખાનગી કંપનીને ખોટી રીતે ...

Read More
12 Feb
0

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ… : 12-02-2016

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ તથા અમદાવાદ શહેરનાં પ્રમુખશ્રી કુસુમબેન રાઠોડ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલા કોંગ્રેસનું નવું સંગઠન બનાવવા અને ૨૦૧૭ની વિધાનસભામાં અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે લોકસભા-વિધાનસભા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. ...

Read More
12 Feb
0

ભાજપ સરકારની અણઆવડતને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક : 12-02-2016

ભાજપ સરકારની અણઆવડતને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક નાણાંકીય આયોજન-નાણાંકીય શિસ્તના અભાવે સામાજીક સુરક્ષાની અનેક યોજનાઓ અટકી પડી સરકારની નાદારી કહેવાય કે ગરીબો પ્રત્યેની ધૃણા, ખોટા ખર્ચા માટે બોર્ડ-કોર્પોરેશનમાંથી રૂપિયા લઈ આવતી સરકાર પાસે સ્થાનિક રોજગારી આપતી મનરેગાના રૂપિયા નથી. ...

Read More
10 Feb
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બદલો લેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ખેડૂતોને નર્મદાના પાણી બાબતે નોટિસો, ધાકધમકી : 10-02-2016

વર્તમાન સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બદલો લેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ખેડૂતોને નર્મદાના પાણી બાબતે નોટિસો, ધાકધમકી આપી ત્રાસ આપી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર ઘણાં વર્ષોથી સત્તામાં હોવા ...

Read More
09 Feb
0

ભાવિક સોલંકી – NSUI : 09-02-2016

રાજ્યની સૌથી મોટામાં મોટી સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં મોટા પાયે અધ્યાપકો વર્ગ – 3 અને 4 ના કર્મચારીઓની મોટાપાયે ખાલી જગ્યાઓને લીધે ઉચ્ચ શિક્ષણને અને ખાસ કરીને પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીદાન પર ગંભીર અસર પડી ...

Read More
08 Feb
0

Shri Ahemad Patel Letter to Arun Jaitely : 08-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter

Read More
08 Feb
0

Shri Ahemad Patel Letter to Suresh Prabhu (Railways) : 08-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
08 Feb
0

RTI એક્ટિવિસ્ટ જમીન ગેરરિતી સાથે જોડાયેલી માહિતી માગે તો તેની જીવલેણ હુમલા થાય છે : 08-02-2016

RTI એક્ટિવિસ્ટ જમીન કૌભાંડ સાથે જોડાયેલી માહિતી માગે તો તેની પર હુમલાઓ થાય છે ગુજરાતમાં જંગલરાજ છે, 40થી વધુ એક્ટિવિસ્ટ હુમલાનો ભોગ બન્યા છે: મહેસૂલ, શહેરી વિકાસ અને ગૃહ ખાતુ CM પાસે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર ગેરરીતી આ વિભાગમાં થાય ...

Read More