ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કરમાઠીયા ખાતે પવન ઉર્જા (વિન્ડ ફાર્મ) માટે ખાનગી કંપનીને રાજ્ય સરકારે ૧૮ હેક્ટર જમીન ફાળવણી કરી છે. જેમાંથી ૫ હેક્ટર જમીન વન વિભાગમાં સમાવેશ થાય છે. જયારે ૫ હેક્ટર જમીન ગૌચરની છે. ખાનગી કંપનીને ખોટી રીતે ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ તથા અમદાવાદ શહેરનાં પ્રમુખશ્રી કુસુમબેન રાઠોડ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલા કોંગ્રેસનું નવું સંગઠન બનાવવા અને ૨૦૧૭ની વિધાનસભામાં અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે લોકસભા-વિધાનસભા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. ...
Read Moreભાજપ સરકારની અણઆવડતને લીધે સરકારી તિજોરી તળિયા ઝાટક નાણાંકીય આયોજન-નાણાંકીય શિસ્તના અભાવે સામાજીક સુરક્ષાની અનેક યોજનાઓ અટકી પડી સરકારની નાદારી કહેવાય કે ગરીબો પ્રત્યેની ધૃણા, ખોટા ખર્ચા માટે બોર્ડ-કોર્પોરેશનમાંથી રૂપિયા લઈ આવતી સરકાર પાસે સ્થાનિક રોજગારી આપતી મનરેગાના રૂપિયા નથી. ...
Read Moreવર્તમાન સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બદલો લેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ખેડૂતોને નર્મદાના પાણી બાબતે નોટિસો, ધાકધમકી આપી ત્રાસ આપી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન ગુજરાતની ભાજપ સરકાર ઘણાં વર્ષોથી સત્તામાં હોવા ...
Read Moreરાજ્યની સૌથી મોટામાં મોટી સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં મોટા પાયે અધ્યાપકો વર્ગ – 3 અને 4 ના કર્મચારીઓની મોટાપાયે ખાલી જગ્યાઓને લીધે ઉચ્ચ શિક્ષણને અને ખાસ કરીને પ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીદાન પર ગંભીર અસર પડી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreRTI એક્ટિવિસ્ટ જમીન કૌભાંડ સાથે જોડાયેલી માહિતી માગે તો તેની પર હુમલાઓ થાય છે ગુજરાતમાં જંગલરાજ છે, 40થી વધુ એક્ટિવિસ્ટ હુમલાનો ભોગ બન્યા છે: મહેસૂલ, શહેરી વિકાસ અને ગૃહ ખાતુ CM પાસે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર ગેરરીતી આ વિભાગમાં થાય ...
Read Moreમુખ્યમંત્રી સ્વાલંબન યોજના એ હકીકતમાં ભાજપ શાસનમાં શિક્ષણની અવદશા, બેફામ ભ્રષ્ટાચાર, ડોનેશનપ્રથા, લાગવગશાહીનો દસ્તાવેજ-એકરારનામું છે. ભાજપ સરકારની નિતી-નિયતને કારણે અતિ મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોકટોક ટ્યુશનપ્રથા, મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગારની તકો નહીં, નોકરીની ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર, લાગવગ અને ...
Read Moreવિદેશમાં બનતી રોજબરોજ અસંખ્ય ઘટનાઓ પ્રત્યે કેન્દ્રની ભાજપ સરકારે શ્રધ્ધાંજલી કે વિદેશ નિતીમાં બે શબ્દ બોલવાની કે આશ્વાસન આપવાનો પણ સમય નથી ત્યારે વિદેશમાં વસતાં નાગરિકો માટે ચિંતાનું આભ ફાટ્યું છે. વિદેશમાં ગુજરાતીઓ પર હત્યાના વધતા બનાવો અંગે પ્રતિક્રિયા આપતા ...
Read Moreયુવક કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તથા તેમના સુપુત્રી દ્વારા કરાયેલ જમીન કૌભાંડ સામે ઉગ્ર પ્રદર્શન – યુવક કોંગ્રેસના 30 થી વધુ કાર્યકરોની અટકાયત. મુખ્યમંત્રીશ્રીના રાજીનામુ તથા ન્યાયિક તપાસની માંગ – યુવક કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવક કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More