Author Archives: Ashvin Gohil

29 Apr
0

સુપ્રિમ કોર્ટના આદેશથી મેડીકલ અને ડેન્ટલમાં “નીટ” દ્વારા જ ફરજીયાત પ્રવેશ : 29-04-2016

ગુજરાતના ૫૦ હજાર વિદ્યાર્થીઓ માટે કઈ રીતે, કેવી રીતે, કયા આધારે ધોરણ-૧૨ પછી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે તે અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ...

Read More
29 Apr
0

૧૦% અનામતના નામે સુવર્ણ સમાજની મશ્કરી : રાઘવજીભાઈ પટેલ : 29-04-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Samapan Sabha of Pani Yatra at Rajkot
29 Apr
0

રાજકોટ ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ આજે પણ ઈશ્વરની મદદની આજીજી ...

Read More
Samapan Sabha of Pani Yatra at Surat
29 Apr
0

સુરત ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

દક્ષિણ ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોમાં પણ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આજે ...

Read More
Samapan Sabha of Pani Yatra at Vadodara
29 Apr
0

વડોદરા ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

મધ્ય ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ગંભીરતા દાખવતી નથી. કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત વહીવટી તંત્રને સામાન્ય નાગરિકો પાણી વિના ટળવળે છે તેની ચિંતા નથી. અનેક વિસ્તારોમાં પાણીયાત્રા ...

Read More
Samapan Sabha of Pani Yatra at Mehsana
29 Apr
0

મહેસાણા ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

ઉત્તર ગુજરાતમાં પાણીયાત્રા સમાપન પ્રસંગે વિધાનસભાના પૂર્વ નેતાશ્રી નરેશ રાવલ, કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સાગર રાયકા, વિધાનસભાના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂત, જગદિશભાઈ ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ ઉપસ્થિત મોટી સંખ્યામાં નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઉત્તર ...

Read More
28 Apr
0

ઝોનવાઈઝ પાણીયાત્રા સમાપન : 28-04-2016

ભાજપ તારી પોકળ વાણી, જનતા તરસે પાણી પાણી, ગતિશીલ ગુજરાતમાં પાણીનો કકળાટ કેમ ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ ...

Read More
28 Apr
0

લીગલ સેલ મીટીંગ : 28-04-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Apr
0

ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ : 28-04-2016

ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતી કૌભાંડ અને કોર્ટ મેટરમાં અટવાતા બેરોજગાર યુવાનોમાં વ્યાપક હતાશા. ગુજરાતમાં રામભરોસે ચાલતી ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું ...

Read More
28 Apr
0

શ્રી અહેમદભાઈ પટેલ, રાજ્યસભામાં આપેલ વક્તવ્ય : 28-04-2016

શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે રાજ્યસભામાં દેશમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, દુષ્કાળ એ કેન્સરના રોગ જેવો છે. સમય જતાં તેના ગંભીર પરિણામો સામે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ કરોડ જેટલા ...

Read More
Pani Yatra
28 Apr
0

પાણી યાત્રા

રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી ...

Read More
27 Apr
0

પાણી યાત્રાનું સમાપન : 27-04-2016

રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી ...

Read More