Click Here to Download Press Note Press Note
Read MoreAuthor Archives:
ગુજરાતમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત સંસ્થાઓ માટે કામગીરી કરતી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ગાંધીનગરની આજ રોજ યોજાયેલ ચૂંટણીમાં નીચેના પદાધિકારીઓ બિન હરીફ ચૂંટાયેલા છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી મીનાક્ષી નટરાજને ગુજરાતના કન્વીનર તરીકે શ્રી મકસૂદ મિરઝા અને સહ કન્વીનર તરીકે શ્રી ભરતસિંહ વાઘેલાની તાત્કાલિક અસરથી નિમણૂંક કરી છે. રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાષ્ટ્રીય ગુજરાતના કન્વીનર ...
Read Moreગુજરાત યુનીવર્સીટી વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં જાહેર કરાયેલ મતદાર યાદીમાં ગોટાળો કરવામાં આવેલો છે. ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ યુનીવર્સીટી એક્ટનું પાલન કરતાં નથી. ભાજપના સીન્ડીકેટ સભ્યો દ્વારા અને ભાજપની વિદ્યાર્થી પાંખને લાભ થાય તે દિશામાં કુલપતિ અને ચૂંટણી ઓફિસર કામ કરી રહ્યા ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને પ્રમુખપદ પર જવાબદારીના ૧ વર્ષ ના અનુસંધાને રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreદિલ્હી સ્થિત પત્રકાર સાથે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ એ વાતચીતમાં જણાવ્યું કે તાજેતરમાં તેમના પુત્રી શ્રીમીતી અનાર અને તેમના ભાગીદાર અંગેની વિડીઓ કલીપ માટે આઈબી શ્રી અર્જુન મોઢવાડિયા પર ધ્યાન રાખે આ અંગે શ્રી અર્જુન મોઢવાડિયાના જવાબી ટ્વીટ ...
Read Moreભાજપને પ્રજાના જીવથી વધુ મતોનું રાજકારણ ખેલી રહ્યું છે. સત્તામાં આવ્યા બાદ રાજકીય કિન્નાખોરી દાખવી ગાંધીનગર ખાતેના ચિલોડા થી-લિંબડીયા સુધીનો રોડ પહોળો કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જયપુરથી ...
Read Moreએન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે એન.એસ.યુ.આઈ. ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ. ભવ્ય વિજય થયો હતો અને આ ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઈ. ના ...
Read Moreકૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી”: બમણી વીજળી ઉદ્યોગોને ફાળવી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા ખાનગી વીજળી ઉત્પાદન વધારવાના પરવાના આપી ગુજરાતની ભાજપ સરકારે ઉદ્યોગોને ગોળ અને ખેડૂતો માટે ખોળની નિતી અપનાવી : કોંગ્રેસ ગુજરાતમાં ખેતીના ભોગે ઉદ્યોગોને લાલ જાજમ બિછાવવાની શરૂ ...
Read Moreભાજપ સરકારની ગરીબ વિરોધી, જનવિરોધી નિતીઓ સામે રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને ...
Read Moreપીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીના સત્તાધીશો બે વર્ષ સુધી પદવીદાન સમારંભ ન યોજીને વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો કર્યો છે. ત્યારે પદવીદાન સમારંભ ન યોજવા માટે કયાં કારણ અને કોણ જવાબદાર છે તે જાહેર કરવાની માંગ કરતાં અમદાવાદ શહેર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખશ્રી ભાવિક ...
Read More