Author Archives: Ashvin Gohil

21 Jun
0

વાઘોડીયા પારૂલ યુનિવર્સીટીમાં શિક્ષણ જગતની સૌથી શરમજનક ઘટના : 21-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
21 Jun
0

અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર. : 21-06-2016

“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...

Read More
20 Jun
0

પત્રકાર પરિસદ નિમંત્રણ : 20-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
20 Jun
0

પ્રેસનોટ : 19-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 Jun
0

હાર્દિકને તાત્કાલીક મુક્ત કરો-સિધ્ધાર્થ પટેલ : 18-06-2016

બસ હવે હેરાનગતી બહુ કરી… હાર્દિકને તાત્કાલીક મુક્ત કરો. – સિધ્ધાર્થ પટેલ પાટીદાર સમાજના યુવાન હાર્દિક પટેલ છેલ્લા આઠ માસથી જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના અનેક સાથીઓ પણ હજી જેલમાં છે. સામાજીક ન્યાય માટે લોકશાહી ઢબે માગણી કરતાં હાર્દિક પટેલ ...

Read More
17 Jun
0

‘B A R C’ અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ અઠવાડીયામાં ૨૬,૨૩૬ વખતની પ્રશંસા માટે જાહેરાતો : 17-06-2016

‘B A R C’ અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ અઠવાડીયામાં ૨૬,૨૩૬ વખતની પ્રશંસા માટે જાહેરાતો કરી મોદી સરકાર ‘જાહેરાતો’ ના બદલે ‘જાહેર હિત’ માટે વિકાસના નાણાં ખર્ચેઃ ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્રની યુ.પી.એ. સરકારે તેમજ આ અગાઉની કોંગ્રેસની સરકારોએ આઝાદી ...

Read More
17 Jun
0

સગર્ભા બહેન-દિકરીઓ યોગના નામે ગીનીસ બુકમાં નામ નોંધાવવા અને સસ્તી પ્રસિધ્ધીની આકરી ઝાટકણી : 17-06-2016

રાજકોટ કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે વર્લ્ડ રેકોર્ડ કરવા એકી સાથે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સગર્ભા બહેન-દિકરીઓ યોગના નામે ગીનીસ બુકમાં નામ નોંધાવવા અને સસ્તી પ્રસિધ્ધીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ ...

Read More
15 Jun
0

મેઘરાજાની વહેલી પધરામણી માટે ગાયત્રી યજ્ઞનું મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન: 15-06-2016

તા. ૧૬/૬/૨૦૧૬ ને ગુરૂવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે, મેઘરાજાની વહેલી પધરામણી માટે ગાયત્રી યજ્ઞનું મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
15 Jun
0

પુનીયાવાટ ગામની એક વિદ્યાર્થીનીને ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શાળામાં પ્રવેશ ન મળતા અગ્નિસ્નાન કરવાની ફરજ : 15-06-2016

‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાઓ’ ની ભાજપ સરકાર ગુલબાંગો પોકારી રહી છે. લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશોત્સવ, ગુણોત્સવના તાયફાઓ થાય છે ત્યારે છોટા ઉદેપુરના પાવી-જેતપુર તાલુકાના પુનીયાવાટ ગામની એક વિદ્યાર્થીનીને ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શાળામાં પ્રવેશ ન મળતા અગ્નિસ્નાન કરવાની ફરજ પડી ત્યારે ...

Read More
15 Jun
0

એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની બેઠક : 15-06-2016

કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,  ગુજરાતની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોએ આક્રમકતાપૂર્વક કામગીરી કરવાની છે. કોંગ્રેસ પક્ષની ...

Read More
15 Jun
0

પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી : 15-06-2016

ભાજપે રાજ્યની પોલીસને કુપોષિત કરતાં માફિયાઓનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી હાસ્યસ્પદ સ્થિતિ સર્જી છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ અને તેમના ...

Read More
14 Jun
0

પ્રજાના સ્વાસ્ય્સને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. : 14-06-2016

ભાજપ સરકારની અણઘડ નીતિને કારણે ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણમાં વધારો પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને અટકાવવા માટે ભાજપ સરકાર પાસે કોઈ ...

Read More