ગુજરાતના ગોરવવંતા સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય કામદાર દિને પૂ. રવિશંકર મહારાજ, ઈન્દુચાચા અને મહાગુજરાતની લડતમાં નામી-અનામી શહીદોને યાદ કરીને ગુજરાતનો સર્વાંગી વિકાસ-સંતુલિત વિકાસ માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને પ્રતિબધ્ધતાથી આગળ વધવા માટે અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read MoreAuthor Archives:

પદવીદાન સમારંભને ૪૫ દિવસ કરતાં વધુ સમય વીતી ગયા છતાં ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પદવીથી વંચિત પદવીપાત્ર ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ જેટલી માતબર રકમ વસૂલતી યુનિવર્સિટી સત્તાધીશો સમયસર પદવી આપવામાં નિષ્ફળ. ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ...
Read Moreગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) ને કે.જી. બેસીનમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ૨૦ TCF ગેસ મળી આવવાની ખોટી જાહેરાત અને ૨૦ હજાર કરોડના કૌભાંડ બાબતે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (CAG) ના અહેવાલ સંદર્ભે સુપ્રિમ કોર્ટ મોનીટર્ડ સ્પેશ્યલ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા “ “રાજીવ ગાંધી ભવન ખાતે મીટીંગનું આયોજન કરેલ હતું. જેમાં હાલમાં ગુજરાતની તમામ અદાલતોમાં ન્યાયાધિશો, સરકારી વકીલશ્રીઓ, સરકારી કર્મચારીઓ અને સ્ટેનોની ખાલી જગ્યાઓ, તેમજ બિલ્ડીંગ તથા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અસંખ્ય કેસો પેન્ડીંગ છે ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના “૫૭ મા સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૬ રવિવારના રોજ સવારે ૧૧-૦૦ વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન રોડ, અમદાવાદ ખાતે માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવેલ ...
Read More
જી.એસ.પી.સી. – કે.જી બેસીન કૌભાંડમાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે જ સંડોવાયેલા હોઈ આ બાબતની તપાસ સુપ્રિમ કોર્ટના મોનીટરીંગ હેઠળ ખાસ તપાસટીમ મારફત કરાવવા અને જવાબદાર સામે ફોજદારી પગલાં ભરવા કોંગ્રેસ પક્ષે રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગરોમાં દેખાવો-ધરણાં-પૂતળાદહનનો કાર્યક્રમ ...
Read Moreરાજ્યમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, ટ્યુશન બાદ નવયુવાનોને રોજગાર ન મળે, સરકારી વ્યાપક ભ્રષ્ટાચાર, ફિક્સ પગારના નામે સરકાર ખુદ જ આર્થિક શોષણ, ત્યારે રાજ્યના યુવાનોમાં આક્રોશ અને અજંપા સાથે આંદોલન થાય ત્યારે ભાજપ સરકાર સંવાદને બદલે પોલીસ દમન કરે તે ઘણી ...
Read Moreગુજરાતના ૫૦ હજાર વિદ્યાર્થીઓ માટે કઈ રીતે, કેવી રીતે, કયા આધારે ધોરણ-૧૨ પછી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે તે અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ આજે પણ ઈશ્વરની મદદની આજીજી ...
Read More
દક્ષિણ ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોમાં પણ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આજે ...
Read More
મધ્ય ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ગંભીરતા દાખવતી નથી. કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત વહીવટી તંત્રને સામાન્ય નાગરિકો પાણી વિના ટળવળે છે તેની ચિંતા નથી. અનેક વિસ્તારોમાં પાણીયાત્રા ...
Read More