કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના ...
Read MoreAuthor Archives:
ખૂન, લૂંટ, ચોરી, ચીલઝડપ એ ગતિશીલ ગુજરાતની નવી ઓળખ, પોલીસ તંત્ર સરકારી ઉજવણીમાં મસ્ત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં રાજ્ય રોલ મોડલ, આત્મહત્યાનું વધતું પ્રમાણ ગંભીર છે, ‘જંગલરાજ સરકાર’ ચાર્જમાં ચાલી રહી છે: કોંગ્રેસના પ્રહારો ગુજરાતમાં ખૂન, લૂંટ, ચીલઝડપ, ધરફોડ ચોરી, મારામારી અને ...
Read Moreરાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં ...
Read Moreભાજપમાં જ અચ્છે દિન નહીં હોવાથી લોલીપોપ આપતી સરકારને પ્રજા જવાબ આપશે અનામત આંદોલનમાં બેફામ લાઠીચાર્જ અને બહેન-દીકરીઓ ઉપર અત્યાચાર વખતે વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર ક્યાં હતી ? ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત કે કેન્દ્રમાં ભાજપ સરકારે પ્રજાના હિતમાં કરેલા ...
Read Moreભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને વિજળી ન આપવી, સિંચાઈનું પાણી ન આપવું, ખાતર-બિયારણ મોંઘા આપવા અને બીજીબાજુ ખેતપેદાશોના ટેકાના ભાવ ન આપવાની નિતીના કારણે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે તા. ૧૨-૦૫-૨૦૧૬ ના રોજ નિધન થયું હતું. સ્વ. શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલની શોકસભા (બેસણું) તા. ૧૫-૦૫-૨૦૧૬ ને રવિવારે સાંજે ૪-૦૦ થી ૭-૦૦, સરદાર પટેલ સ્મૃતિભવન, શાહીબાગ, ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે થયેલ નિધન બાદ નશ્વર દેહને અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર રાજ્યમાંથી કાર્યકરો-આગેવાનો અને પરિવારજનોએ પુષ્પાંજલી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ...
Read Moreશિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ છેલ્લા બે દસકામાં શિક્ષણના નામે વેપલો કરનાર ભાજપ સરકારનું ગુજરાત મોડલ શિક્ષણ ક્ષેત્રે ટોપ – ટ્વેન્ટીમાં પણ નજરે પડતું નથી – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા ...
Read More૯૧-તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભગવાનજીભાઈ બારડના ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે દેશમાં ૨૦ કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપનાર ભાજપ શાસકોના છેલ્લા ૨૦ વર્ષના ...
Read Moreએક વર્ષ ૧૦ ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો તેમાં ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેંચણી, વિતરણ અંગેના તમામ દાવાઓ પડી ભાંગે, તે શું ગુડગવર્નન્સ કહેવાય? તેવો પ્રશ્ન કરતાં ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકાની આજરોજ મીટીંગ મળી હતી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કર્યો છે. જેના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું. ...
Read Moreસેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના પ્રસંગમાં પહોંચીને દારૂના ખોટા કેસમાં સંડોવીને રૂા. ૧૧ લાખના તોડ કરવાની ઘટનામાં અમદાવાદ પોલીસના સયુંક્ત કમિશ્નર તથા રાજ્યના ગૃહમંત્રીશ્રીએ ભોગ બનેલા પરિવારને તથા રાજ્યની પ્રાજને “પોલીસ ડાકુ નહીં પરંતુ મિત્રો તરીકે વર્તશે” ...
Read More