નવી દિલ્હી, તા. 3 ડીસેમ્બર, 2017, રવિવાર થોડા દિવસ પહેલા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનામાં ભારતના ટોચના ૧૦ શહેરોમાં અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થયો છે. આ પરિસ્થિત વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર ...
Read MoreAuthor Archives:


અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમની બેઠક પરથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક હોટ બની છે ત્યારે શનિવારે રાત્રે બેનરો લગાવવાના પ્રશ્ર્ને ભાજપના માથાભારે ગણાતા કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ પર જીવલેણ હુમલો ...
Read More
December 4, 2017 | 9:39 am IST કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર યુદ્ધ શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી રાહુલ એક પછી એક ટ્વિટ કરીને ભાજપ સરકાર પાસે તેના જવાબો માંગી રહ્યા છે. તો રવિવારે મહિલા શિક્ષણ સુરક્ષા વિશે ...
Read More
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુદ્ધ જામ્યું છે. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભાજપના ચૂંટણીપ્રવાસે આવ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગણાતા પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. પાંચમી ડિસેમ્બરથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર, કચ્છ ...
Read More
December 3, 2017 | 7:13 pm IST ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ ભાજપ દ્વારા જેનો પ્રચાર થઈ રહ્યો છે તે વિકાસના ગુજરાત મોડલ ભૂલભરેલો હોવાનું જણાવ્યું છે. રાજીવ ગાંધી ...
Read More
અમદાવાદ, તા.30 નવેમ્બર, 2017, ગુરૂવાર સોમનાથ મંદિરમાં બિનહિન્દુ રજીસ્ટરમાં રાહુલ ગાંધીના નામના મુદ્દે વિવાદ ચગ્યો છે. અમરેલીમાં વેપારીઓ સાથેની બેઠકમાં હિન્દુ વિવાદ પર પહેલીવાર રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરી કે, મારા દાદી જ નહીં,મારો પરિવાર શિવભક્ત છે. આમાં જાહેર બોલવાથી ...
Read More
અમદાવાદ, તા.૨૯ કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલોટ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એ દરમ્યાન તેમણે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. સચિન પાયલોટે જણાવ્યું ...
Read More
ગુજરાતમાં સામાન્ય લોકો એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે ખાનગી વીજ કંપનીઓ પણ વીજ બિલમાં લૂંટ ચલાવી રહી છે. સરકારે ખાનગી વીજ કંપનીઓના ખિસ્સા ભરી દીધા છે અને વીજ બિલનો ઝટકો ગુજરાતની પ્રજા સહન કરી રહી છે. આ ...
Read More
અમદાવાદ,વેરાવળ,તા.ર૦ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ યોજાયેલી જંગી જાહેરસભામાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો ક્યાં હતા. વડાપ્રધાન મોદી પર મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ...
Read More
અમદાવાદ,તા.૩૦, સૌરાષ્ટ્રનો પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્હી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આગામી પ્રચાર કાર્યક્રમ પણ લગભગ નક્કી થઇ ગયો છે. જે મુજબ, હવે રાહુલ ગાંધી પ્રથમ તબક્કાના આખરી સમયમાં તા.૫થી ૭ ડિસેમ્બર દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવે તેવી ...
Read More
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આજે ગુરૃવારે ભાવનગરના નારી ચોકડી ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે પીએમ મોદી પર સીધા પ્રહારો કરી ભાજપની સરકાર કોમનમેનની નહીં પણ બીઝનેસમેનોની સરકાર હોવાનું કહ્યું હતું. જો ...
Read More
અમરેલી તા. ૩૦ઃ લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભામાં સંબોધન કરતા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દસ દિવસમાં ખેડૂતોના દેવા માફીની નીતિ ઘડવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ હતી, જેમાં બહોળો ...
Read More