અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં કહ્યું કે, પ્રધાનમંત્રીની ચૂંટણીમાં સરદાર પટેલનો વિજય થયો તેમ છતાંય મહાત્મા ગાંધીજીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. વાસ્તવમાં ભારતનું સંવિધાન ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦એ અમલી બન્યુ ત્યારબાદ ચૂંટણીની પ્રથમ બેઠક ૧૭,એપ્રિલ,૧૯૫૨ના રોજ થઇ તો ...
Read MoreAuthor Archives:


નવી દિલ્હી, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેઓએ ટ્વિટર પર રોજ સવાલો પૂછવાનું શરૃ કર્યું છે. તેઓએ આ વખતના પોતાના સવાલમાં ગુજરાતમાં કુપોષીત બાળકો તેમજ નવજાત બાળકોના મૃત્યુનો ...
Read More
નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ટવીટ કરી મોદી સરકાર ઉપર પ્રહાર કર્યો છેઃ રાહુલે આ ટવીટમાં લખ્યુ છે કે, જુમલો કી બેવફાઇ માર ગઇ, નોટબંધી કી લુટાઇ માર ગઇ, જીએસટી સારી કમાઇ માર ગઇ, બાકી કુછ ...
Read More
ભારતના સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની તાજપોશીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૯ વર્ષ બાદ સોનિયા ગાંધીએ પોતાની ગાદી રાહુલ ગાંધીને સોંપી રહ્યા છે. આ વેળાએ કોંગી અગ્રણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વેળાએ ૧૩૨ ...
Read More
December 5, 2017 | 10:21 am IST કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ અને પીએમ મોદી પર સીધો વાર કરવાનું નક્કી કર્યુ છે. જેમાં તેઓ ટ્વિટરથી વેધક સવાલો પૂછી રહ્યા છે. જેમાં આજે મંગળવારે તેમણે સાતમો સવાલ પૂછ્યો હતો. ...
Read More
અમદાવાદ,તા.૪ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે વિવિધ ક્ષેત્ર અને જ્ઞાતિ મુજબ મંગાવેલા સૂચનોને આધારે તૈયાર કરેલા ચૂંટણી ઢંઢેરાની આજે જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને ખેડૂતો, મહિલાઓ, પાટીદારો, ઓબીસી, લઘુમતીઓ, નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ, બેરોજગારો સહિત તમામ વર્ગને સ્પર્શતા મુદ્દાઓનો સમાવેશ ...
Read More
ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં હવે યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા એક પછી એક એમ વારંવાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરી વાર તારીખ ...
Read More
રાજકોટ, તા. ૪ : વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કાલથી સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પ થી ૭ ડિસેમ્બરથી ત્રણ દિવસની વધુ એક ...
Read More
અમદાવાદ : રાજકોટમાં મુખ્ય પ્રધાન સામે ચૂંટણી લડનારા કોંગ્રેસના ઉમેદવાર ઉપર ભાજપના કાર્યકરોએ કરેલા હુમલાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે વિજય રૂપાણી અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો હતો. રાજકોટમાં ભાઈ ઉપર ...
Read More
નવી દિલ્હી, તા. 3 ડીસેમ્બર, 2017, રવિવાર થોડા દિવસ પહેલા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનામાં ભારતના ટોચના ૧૦ શહેરોમાં અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થયો છે. આ પરિસ્થિત વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર ...
Read More
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમની બેઠક પરથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક હોટ બની છે ત્યારે શનિવારે રાત્રે બેનરો લગાવવાના પ્રશ્ર્ને ભાજપના માથાભારે ગણાતા કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ પર જીવલેણ હુમલો ...
Read More
December 4, 2017 | 9:39 am IST કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર યુદ્ધ શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી રાહુલ એક પછી એક ટ્વિટ કરીને ભાજપ સરકાર પાસે તેના જવાબો માંગી રહ્યા છે. તો રવિવારે મહિલા શિક્ષણ સુરક્ષા વિશે ...
Read More