નવી દિલ્હી, તા. ૨૦ ડિસેમ્બર 2017, બુધવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે ...
Read MoreAuthor Archives:


જયપુર, તા. 19 ડીસેમ્બર, 2017, મંગળવાર ગુજરાતમાં કોંગ્રેસને મળેલી સફળતા પછી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ એને સફળતા મળી છે. આજે જાહેર થયેલા જિલ્લા પંચાયતની પેટા-ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર કબજો કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતની ચાર ...
Read More
રાજકોટ, તા.19 ડિસેમ્બર 2017,મંગળવાર વિકાસનાં મુદ્દા ઉપર બે-ત્રણ દાયકાથી ભગવો લહેરાતો હતો એવા ભાજપનાં અનેક ગઢ આ વખતે ધરાશાયી થઈ ગયા છે. ખાસ તો કાલાવડ, મોરબી, ટંકારા, ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, સાવરકુંડલા, તળાજામાં છેલ્લી પાંચ-છ વિધાનસભા ચુંટણીથી વિજયી જ બનતા રહેવાની ...
Read More
નવી દિલ્હી, તા. 19 ડીસેમ્બર, 2017, મંગળવાર કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ રાહુલ ગાંધીએ પક્ષની કમાન સંભાળી લીધી છે અને તે સાથે જ આગામી લોકસભાની ચૂંટણીની પણ તૈયારી કરી લીધી છે. રાહુલે ગુજરાતની ચૂંટણીના પરીણામોને ધ્યાનમાં રાખીને મોદીને ઘેર્યા હતા. તેઓએ ...
Read More
December 19, 2017 | 1:35 pm IST ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આખરે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું કે તેઓ પ્રજાના નિર્ણયને સ્વીકારે છે, પરંતુ આ પરિણામ ભાજપા અને મોદીજી માટે પણ સબક ...
Read More
Dec 20, 2017, 01:06 AM IST મહેસાણા: રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસ બુધવારથી ત્રણ દિવસ માટે મહેસાણા હાઇવે સ્થિત સેફ્રોની રિસોર્ટમાં યોજાનાર ચિંતન શિબિરમાં મનોમંથન કરશે. શિબિરમાં પ્રથમ દિવસે 17 જિલ્લાના પરિણામો અંગે પ્રભારી અને પ્રમુખ વન ટુ વન ચર્ચા ...
Read More
December 16, 2017 | 11:51 am IST રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. 11 ડિસેમ્બરે તેઓ પાર્ટીના અધ્યક્ષ માટે ચુંટઈ આવ્યાં હતાં. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની હાજરીમાં તેમણે પાર્ટીની કમાન સંભાળી હતી. ...
Read More
December 16, 2017 | 8:32 am IST રાહુલ ગાંધી આજે-શનિવારે વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખપદની ધૂંરા સંભાળી લીધી છે. ગઈકાલે-શુક્રવારે સોનિયા ગાંધીએ નિવૃતિની ઘોષણા કરી હતી. કોંગ્રેસે પ્રમુખપદે રાહુલ ગાંધીના રાજ્યાભિષેકની ઉજવણી માટે સમગ્ર દેશમાંથી કાર્યકરો દિલ્હી આવી પહોંચ્યા છે. ગુજરાત ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત કેરળ પહોંચેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં એટલા માટે આવ્યા કારણ કે જનતાને તેમના પર ઘણી આશાઓ હતી. દેશના લોકોએ ત્યારે નરેન્દ્ર મોદી અને તેમના શબ્દો પર વિશ્વાસ મુક્યો ...
Read More
નવી દિલ્હી, તા. 15 ડીસેમ્બર, 2017, શુક્રવાર રાહુલ ગાંધી ૧૬મી ડિસેમ્બરથી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળે તેના એક જ દિવસ પહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. સંસદ પરિસરમાં મીડિયાકર્મીઓેએ સોનિયા ગાંધીને સવાલ પૂછ્યો હતો કે, હવે કોંગ્રેસમાં તમારી ભૂમિકા ...
Read More
December 16, 2017 | 12:40 am IST કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થઈ ગયાં છે. તેઓ આવતી કાલે રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેનાં શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે. એ સાથે તેઓ ગુજરાતનાં બીજા તબક્કાનાં મતદાન વિશે પણ રાહુલને માહિતી ...
Read More
અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ગુજરાત ચૂંટણીમાં ટેમ્પલ પોલિટિક્સ પર રાહુલે કહ્યું- હું ગુજરાતમાં જે પણ મંદિર ગયો, ત્યાંની જનતાના સારા ભવિષ્ય માટે કામના કરી છે. આ દરમિયાન તેઓએ મોદીની સ્પીચની ભાષા, ...
Read More