Oct 7, 2017 આણંદ, તા.૬ આણંદ જિલ્લાના બોરસદની વાસદ ચોકડી ખાતે એસટી ચેમ્બરમાં બોરસદ તાલુકા કોંગ્રેસ દ્વારા જન આશિર્વાદ સંમેલન યોજાઈ ગયું જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર તેમજ ગૌરવ યાત્રા પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત ગૌરવ યાત્રા નહી ...
Read MoreAuthor Archives:


અમરેલી, તા.૬ ગુજરાતમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણૂક આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે સત્વરે નિમણૂક કરવા સરકાર ક્યારે જાગશે. આ પ્રશ્ન અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો છે. કમાન્ડિંગ જનરલ હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા દૈનિક પત્રોમાં જાહેરાત આપી જિલ્લા હોમગાર્ડ કમાન્ડની ભરતી ...
Read More
નડિયાદ,તા.૬ શુક્રવાર ઓક્ટોબર 2017 વિધાનસભાની ચુંટણીનજીક છે ત્યાર ેબધા રાજકીય પક્ષા ેતૈયારીઓમાં લાગી ગયા છે.ત્યારે કોગ્રેસપક્ષના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીની બીજા તબક્કાની ગુજરાત મુલાકાત વેળા મધ્ય ગુજરાતમાં ફરશે .કોગ્રેંસ દ્રારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.રાહુલ ગાંધી રોડ શો કરવાના હોવાથી ...
Read More
Oct 6, 2017 અમદાવાદ,તા. ૫ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૯મી ઓકટોબરે અમદાવાદના હાથીજણ સર્કલથી તેમના રોડ-શો મારફતે નવસર્જન યાત્રાનો પ્રારંભ કરશે અને ખાત્રજ ચોકડી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. રાહુલ ગાંધી તેમના બીજા તબક્કામાં તા.૯થી ...
Read More
Divyabhaskar.com | Last Modified – Oct 05, 2017, 06:08 PM IST અમેઠીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 7 માસ બાદ પોતાના સંસદિય ક્ષેત્ર અમેઠીની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેઓએ જાગૃતિ મહિલા ગ્રામ સંગઠનના સભ્યો સાથે વાત કરી હતી. આ તકે ...
Read More
Oct 6, 2017 રાજપીપળા, તા.પ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં ગુરૂવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એક જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે નોટબંધી અને GST દેશની અર્થવ્યવસ્થા ખોરવાવા માટેનું મુખ્ય કારણ ગણાવી ભાજપ પર આકરા પ્રહારો ...
Read More
Oct 6, 2017 મોસાલી, તા.૫ સરકાર દ્વારા જીએસટી લાગુ કરાતા પ્રજા આર્થિક મંદીના માહોલમાં ધકેલાઈ ગઈ છે એવા આક્ષેપ સાથે વિવિધ વણ ઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે. રાજ્યપાલને સંબોધીને ...
Read More
October 5, 2017 | 8:50 pm IST આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓ અને યુવાઓને મહત્વ અપાશે તેવી જાહેરાત ભરતસિંહ સોલંકીએ કરી હતી. ચૂંટણીમાં ટિકિટ વહેંચણી અંગે ધ્યાનમાં લેવાનારી બાબતો વિશે બોલતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને ...
Read More
– 14 પાટલી બદલુઓને સબક શીખવાડવા કોંગ્રેસે હથિયાર સજાવ્યાં – શંકરસિંહ વાઘેલાના મતવિસ્તાર કપડવંજમાં જનઆર્શીવાદ સંમેલન, કેસરિયો ખેસ પહેરનારાં બાગીઓ સામે જંગ અમદાવાદ, તા.4 ઓકટોબર 2017,બુધવાર રાજયસભાની ચૂંટણી વખતે ભાજપના શામ,દામ-દંડ ભેદન નીતિ સામે ઝૂકીને પક્ષપલ્ટુ કરનારાંઓ સામે કોંગ્રેસે જંગ ...
Read More
અમદાવાદ, તા.૪ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવો ઘટ્યા છતાં ભારતમાં ઊંચા ટેક્ષને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા ભાવે મળી રહ્યું છે. પરિણામે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આથી પ્રજાની વેદનાને વાચા આપવા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે ...
Read More
– યુવાનો અને ખેડૂતોની સમસ્યા દૂર કરી શક્તા ન હોય તો કોંગ્રેસને સત્તા આપે, કોંગ્રેસ છ માસમાં પરિણામ આપશે તેવો દાવો (પી.ટી.આઈ.) અમેઠી, તા. ૪ બુધવાર, ઓક્ટોબર 2017 કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું ...
Read More
તાજેતરમાં જ સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તારીખ 9થી 11 ઓક્ટોબરનાં રોજ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેથી રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસને લઇ આખરી ઓપ અપાઇ રહ્યો છે. રાહુલ ગાંધી મધ્ય ઝોનમાં ત્રણ દિવસનાં પ્રવાસે આવી ...
Read More