Author Archives: Administrator

Tom-Vadakkan
16 Oct
0

પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ કોંગ્રેસે કર્યો કટાક્ષ, ‘અમારા વિજય માટે PM મોદીને અભિનંદન’

October 16, 2017 | 9:23 am IST ગુરદાસપુર પેટાચૂટણીમાં વિજય માટે કોંગ્રેસે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદી પર કટાક્ષ કરતાં કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિજય માટે હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા માગું છું. વડાપ્રધાન ...

Read More
shaktisinh-gohil-himmatnagar-speech
16 Oct
0

શક્તિસિંહ ગોહીલ: ભાજપ સરકારે ખેડૂતોની દિવાળી બગાડી

Oct 15, 2017, 11:26 PM IST હિંમતનગર: હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા ચુંટણી લક્ષી કાર્યકરો અને સ્થાનિકો નુ જનઆશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતુ જેમાં પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવાના મામલે પાટીદારો પર ખોટા કેસ કર્યા હોવાને કારણે સરકારને કેસ ...

Read More
gurdaspur-congress-win
16 Oct
0

ગુરદાસપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત, સિદ્ધુએ દિવાળી ભેટ ગણાવી

ચંદિગઢઃ ગુરદાસપુર લોકસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી મોટી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે 1,93,219 મતથી જીત હાંસલ કરી છે. મત ગણતરીની શરૂઆતથી જ આગળ ચાલતાં સુનિલ જાખડે ગુરદાસપુર બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ...

Read More
congress_630_630
16 Oct
0

સુરત જિલ્લામાં ભાજપની ગૌરવ વિકાસ યાત્રાનો કોંગ્રેસે વિરોધ કર્યો

બારડોલી, તા.14 ઓકટોબર 2017,શનિવાર ગુજરાત ગૌરવ વિકાસ યાત્રાનો આજે સુરત જિલ્લામાં પ્રવેશ થતા કોંગ્રેસ દ્રારા ઠેર ઠેર વિરોધ કરાયો હતો. બારડોલી ખાતે કાળા વાવટા સાથે ઉભેલા ૩૫ કાર્યકરોને નજર કેેદ કરાયા હતા. જ્યારે કામરેજના ડુંગર અને મવાછી ખાતેથી ૨૮ અને ...

Read More
Gujarat congress to have more women candidates
16 Oct
0

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી વિભાગના હોદ્દેદારોને નિમણૂકપત્ર અપાયા

વેરાવળ તા.૧૪ ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વિભાગની કારોબારી બેઠક મળેલ જેમાં જિલ્લાભરના હોદ્દેદારોની નિમણૂકો આપવામાં આવેલ હતી. ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વિભાગની કારોબારીની બેઠક વેરાવળ ખાતે જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ પેરેડાઇઝની આગેવાનીમાં હોલિફેથ સ્કૂલ ખાતે પ્રદેશ અગ્રણી નુસરતભાઈ પંજાના અધ્યક્ષ સ્થાને ...

Read More
Rahul Gandhi
16 Oct
0

પાક.ના સુધરી રહેલા સંબંધોના મુદ્દે રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ

October 16, 2017 | 9:18 am IST અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના સમર્થનમાં ટ્વિટ કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કટાક્ષ કરતાં હુમલો કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે સારા સંબધોની તરફદારી કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ ...

Read More
Gujarat congress to have more women candidates
14 Oct
0

જેતપુર કોંગ્રેસ દ્વારા મહિલા સંમેલન

News of Saturday, 14th October, 2017 જેતપુર,: તાજેતરમાં ધારાસભાની ચુંટણીને અનુલક્ષી – કોંગ્રેસ દ્વારા શકિત પ્રદર્શન માટે ધારાસભાના દાવેદાર રવિભાઇ આંબલીયાની આગેવાની હેઠળ ઠેર – ઠેર મહિલા સંમેલનોનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજાયેલ સંમેલનોમાં સ્વયંભુ મહિલાઓ ...

Read More
rahul gandhi
14 Oct
0

રાહુલ ગાંધી દિવાળી બાદ ગુજરાતમાં દક્ષિણ અને ઉત્તર ઝોનને ધમરોળશે

Oct 13, 2017 (સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૨ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર અનેે મધ્ય ગુજરાતના પ્રવાસની જબ્બર સફળતા પછી આગામી દિવાળી બાદ રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના પ્રવાસનું આયોજન કરાયું છે. ત્યારબાદ છેલ્લે ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવવામાં આવશે. આ તમામ ...

Read More
Moily-PTI
14 Oct
0

ર૦૧૯માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે અને ભારતના ચહેરા તરીકે ઉભરી આવશે : એમ વીરપ્પા મોઈલી

Oct 14, 2017 (એજન્સી) હૈદરાબાદ, તા.૧૩ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નેતૃત્વ દ્વારા ગુજરાતમાં સત્તા પર આવવાની પોતાના પક્ષને આશા આપી છે. તેમ વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું. જો કે તેમણે તે સ્પષ્ટતા કરી ન હતી કે હિમાચલ ...

Read More
shaktisinh-gohil-oct
14 Oct
0

નોટ અને વોટ આપનાર પાટીદારોને ભાજપે ગોળીઓથી વિંધ્યા : શક્તિસિંહ ગોહિલ

Bhaskar News, Visnagar | Last Modified – Oct 14, 2017, 03:05 AM IST વિસનગર: વિસનગરની ગોવિંદચકલા પટેલવાડીમાં શુક્રવારે કોંગ્રેસ આયોજિત યોધ્ધાસભામાં બોલતાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરદાર પટેલનું ડીએનએ આજેપણ પાટીદારોમાં અકબંધ છે અને જે પાટીદારોએ ભાજપને નોટ અને વોટ ...

Read More
pranav-mukherjee-manmohan-singh
14 Oct
0

કોંગ્રેસ પાર્ટીને ભૂંસી ન શકાય, તે પાછી ફરશે : પ્રણવ મુખરજી

Oct 14, 2017 નવી દિલ્હી, તા. ૧૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર કેટલાક નિર્ણયોની જાહેરમાં ટીકા કરવાને કારણે સરકારની નારાજગીનો ભોગ બનેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, કોંગ્રેસને ભૂંસી ન શકાય તે ૧૩૨ વર્ષ જુની પાર્ટી છે ...

Read More
Flag_of_the_Indian_National_Congress.svg
14 Oct
0

ધંધુકામાં આજે વિજય વિશ્વાસ મહાસંમેલન

ધંધુકા, તા.13 ઓક્ટોબર, 2017, શુક્રવાર ધંધુકા ખાતે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ મહાસંમેલનનું આયોજન તા.૧૪મી ઓક્ટોબરને શનિવારે સાંજે ૫ વાગે પડાણા રોડ, ફાટક પાસે કરવામાં આવ્યું છે. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ દ્વારા ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા ...

Read More