Author Archives: Administrator

party flags
03 Jan
0

કોંગ્રેસની વિપક્ષી નેતા પદ માટે કવાયત

રાજકોટ, તા. ૩ : વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદની વરણી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કવાયત આદરી છે. આજે રાજ્ય પ્રભારી અશોક ગેહલોત તથા કોંગી નેતા જીતેન્દ્રસિંહ અમદાવાદ આવી પ્રદેશ અકિલા નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, તમામ ધારાસભા ...

Read More
Congress-flags-new
03 Jan
0

આજે વિપક્ષના નેતાપદ માટે મત લેવાશે, આજે કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવા બુધવારે અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યોની એક બેઠક મળી રહી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ઉપરાંત ઉપનેતા,દંડક અને જાહેર હિસાબ સમિતી માટે ય નામો પસંદ કરવામાં આવશે.જોકે,કોંગ્રેસે આ ચારેય પદ માટે જ્ઞાાતિવાદ ...

Read More
rahul-gandhi1
02 Jan
0

રાહુલે મોદી ભક્ત અંગે PM પર કર્યો કટાક્ષ, કહ્યું શેઠને આપો સાચી સલાહ

Dec 31, 2017, 02:06 PM IST નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી ટ્વિટ કરી નિશાન સાધ્યું છે. આ વખતે કેન્દ્રની ફ્લેગશિપ સ્માર્ટ સિટી યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલે મોદી ભક્તોને પોતાના ...

Read More
rahul-gandhi1
29 Dec
0

આંબેડકરે બનાવેલ સંવિધાન જોખમમાં, ભાજપ કરી રહ્યું છે ગુપ્ત રીતે ગડબડ: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાઅ કહ્યું કે દેશના સંવિધાન માટે ભાજપ જોખમી છે. આંબેડકરના સંવિધાન પર જોખમ છે. દરેક ભારતીય નાગરિકની ‘સુરક્ષા’ કરવી કોંગ્રેસની જવાબદારી છે. કોંગ્રેસના 133માં સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટીના સભ્યોને સંબોધિત કરતા રાહુલ ...

Read More
rahul-gandhi-gujarat-visit-october
29 Dec
0

ભાજપ રાજકીય લાભો માટે જૂઠની ‘માયાજાળ’ ફેલાવે છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.28 ડીસેમ્બર, 2017, ગુરૂવાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ભાજપ પર દેશના બંધારણ પર હુમલો કરવાનો અને રાજકીય લાભ માટે જૂઠનો સહારો લેવાનો આક્ષેપ કરી ઉમેર્યું હતું કે કોંગ્રેસ સત્યને કેન્દ્રમાં રાખે છે. કોંગ્રેસના ૧૩૩મા સ્થાપના દિને યોજાયેલા ...

Read More
images
29 Dec
0

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય તેમનું ભથ્થું આરોગ્ય શિક્ષણમાં વાપરશે

રાજુલા, તા.28 ડીસેમ્બર, 2017, ગુરૂવાર રાજુલા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે પોતાને ધારાસભ્ય તરીકે મળતું ભથ્થું તેઓ શિક્ષણ અને આરોગ્યમાં ખર્ચ કરશે અને તે માટે પાંચ સભ્યોની કમિટિ પણ બનાવવામાં આવી છે. રાજુલા-જાફરાબાદ ખાંબા ૯૮ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ...

Read More
rahul-gandhi-congress-president
29 Dec
0

રાજકીય લાભ માટે ભાજપ જૂઠાણું ફેલાવે છે, કૉંગ્રેસ સત્યને વળગી રહે છે: રાહુલ

નવી દિલ્હી: દેશના બંધારણ પર હુમલો કરવાનો અને રાજકીય લાભ માટે જૂઠાણાં ફેલાવવાનો ભાજપ પર આક્ષેપ કરતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારો પક્ષ સત્યને વળગી રહે છે. કૉંગ્રેસના ૧૩૩મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ...

Read More
paresh
28 Dec
0

ગાંધીનગરમાં આજથી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિરોધ પક્ષના નેતા પર ચર્ચા થશે

December 28, 2017, 8:23 am ગુજરાત ચૂંટણીમાં સારી એવી સીટો સાથે ભાજપને ટક્કર આપેલ કોંગ્રેસ પાર્ટી ગાંધીનગરમાં આજથી બે દિવસ સુધી બેઠક કરશે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સામેલ થશે. આ બેઠકમાં બહુમતીથી જીતેલા અને હારેલા દિગ્ગજ ધારાસભ્યો પણ સામેલ થશે. આ ...

Read More
alpesh-thakore
28 Dec
0

નહેરમાં પાણી બંધ કરાશે તો રૂપાણીના ઘરનું કનેક્શન કાપી નાખીશું: અલ્પેશ ઠાકોર

રાધનપુર: રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે અત્રે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો 1000 ટ્રેક્ટર ભરી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો ...

Read More
rahul-gandhi-speaks-for-farmers-issue
28 Dec
0

ધન્યવાદ જેટલી: પીએમ જે કહે છે તેનો તે અર્થ નથી હોતો અને પીએમ એ વાત નથી કરતા જેનો કોઈ અર્થ હોય છે :રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હી :મનમોહનસિંહ પ્રકરણમાં રાજ્યસભામાં નાણામંત્રી અરુણ જેટલીની સ્પષ્ટતા પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. તેઓએ જેટલીના નિવેદનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી રાહુલે કહ્યું કે ”ધન્યવાદ મિસ્ટર જેટલી,દેશને એ યાદ અપાવવા માટે કે આપણા પીએમ જે કહે ...

Read More
rahul-gandhi-on-doklam-issue
28 Dec
0

આજે કોંગ્રેસનો 133મો સ્થાપના દિવસ: ધ્વજ ફરકાવી કરાઈ ઉજવણી

અમદાવાદ, તા. 28 ડિસેમ્બર 2017 ગુરુવાર આજે કોંગ્રેસનો 133મો સ્થાપના દિવસ છે. અમદાવાદ તેમજ દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં 133માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ધ્વજ ફરકાવ્યો. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ...

Read More
congress
28 Dec
0

શિક્ષક દિને અપાયેલા મેડલની ખરીદીના કામમાં શિક્ષણ સમિતિ પૈસા ખાઇ

સુરત, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષક દિનના મેડલ ખરીદીમાં ભાજપ શાસકો પૈસા ખાઇ ગયાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. એક જ એજન્સીએ જુદા જુદા ભાવ વધારીને શાસકોએ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષણ ...

Read More