અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકોના ટપોટપ મોતની ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું રાજીનામું માગ્યું છે. બાળકોના મોતની ઘટનામાં સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મામલે ...
Read MoreAuthor Archives:


સિદ્ધપુર, તા.૨૭ પ્રદેશ કોંગ્રસ સમિતિના નેતાઓની ઉપસ્થિતિમાં સિદ્ધપુર ખાતે વિધાનસભા બેઠકના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, જિલ્લા પ્રમુખ ધનજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા ઉપપ્રમુખ ડી.આઈ.પટેલે જણાવ્યું કે, ...
Read More
અમદાવાદ,તા.ર૯ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓનાં મોતની ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે ગુજરાતમાં સામાન્ય માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું છે જયારે ભાજપના શાસનમાં મુડીપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણું સુધર્યું છે. એમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ ...
Read More
નવી દિલ્હી, તા.26 ઓક્ટોબર, 2017, ગુરૂવાર રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે. ના, આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહીં પણ નાણાં મંત્રી અરુણ જેટલીને અડફેટે લીધા છે. રાહુલ ગાંધીએ હિન્દીમાં એક ટ્વિટ કરીને કહ્યું છે કે, ...
Read More
Oct 27, 2017, 10:56 AM IST નવી દિલ્હી: રાહુલ ગાંધીએ કહ્યું છેકે, યુપીએના શાસન કાળમાં 10 જનપથ સત્તાનું કેન્દ્ર ન હતું. આ વાતને સમજવામાં થોડી ગેરસમજ થઈ છે. પરંતુ અત્યારે દરેક પાવર નરેન્દ્ર મોદી અને પીએમઓ પાસે છે. રાહુલે એવુ ...
Read More
સુરત, તા.27 ઓકટોબર 2017, શુક્રવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપનો ગઢ ગણાતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત તથા આદિવાસી પટ્ટીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અનેક સભાનું આયોજન કોંગ્રેસે કરી દીધું ...
Read More
પાટણ, તા.ર૬ ચાણસ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નૂતન વર્ષ સ્નેહમિલન અને સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોને સંબોધતા કાર્યકારી ઉત્તર ગુજરાત પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ જણાવ્યં હતું કે, આ લડાઈ મત માટે નથી, કે સત્તા ...
Read More
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2017, શુક્રવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. દરેક પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સભાઓ અને રેલી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ...
Read More
October 27, 2017 | 3:43 am IST નવી દિલ્હી, તા. ૨૬ ભારતીય અર્થતંત્ર પર જીએસટી અને નોટબંધીની વિપરીત અસરો મુદ્દે મોદી સરકાર પરનાં આક્રમણને વેગ આપતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પીએમ મોદીની વિશાળ છાતી પરંતુ નાનાં ...
Read More
અમદાવાદ,તા.ર૬ કોંગ્રેસપક્ષના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્ તા.૨૮મી ઓકટોબરના રોજ ગુજરાતમાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે કોંગ્રેસ એકદમ ફુલ એકટીવ મોડ પર આવી ગયું છે અને તેના દિગ્ગજ નેતાઓને ...
Read More
Oct 26, 2017 ભાજપ સરકાર સત્તા બચાવવા અને ટકાવવા કેવા હવાતિયા મારી રહ્યું છે તે છેલ્લા કેટલાક દિવસોની ઘટના પરથી સાબિત થાય છે. સીસીટીવી ફૂટેજ એ રાજયના નાગરિકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો ભાગ છે પરંતુ ભાજપ સરકાર તેનો ઉપયોગ ...
Read More
અમદાવાદ, તા.25 ઓકટોબર 2017,બુધવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસે દિલ્હીમાં ઉમેદવારી પસંદગીનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે. કોંગ્રેસ હવે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારો જાહેર કરવા નક્કી કર્યું છે. સૂત્રોના મતે,દિલ્હીમાં આજે સ્ક્રીનીંગ ...
Read More