October 30, 2017, 11:40 am અમદાવાદ: વિધાનસભાની ચૂ્ંટણીમાં કોંગ્રેસ માટે ‘આ પાર કે પેલે પાર’ જેવી રાજકીય સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્યમાં ભાજપના સળંગ બાવીસ વર્ષના શાસનથી સ્વાભાવિકપણે પ્રજામાં અમુકઅંશે ‘એિન્ટ-ઇન્કમબન્સી’ જોવા મળે છે. વિધાનસભાની ૧૮ર બેઠક પૈકી એક-એક બેઠકના ઉમેદવાર ...
Read MoreAuthor Archives:


ભરૃચ, તા.30 ઓકટોબર 2017,સોમવાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસનો ત્રીજો તબક્કો ભરૃચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરનાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. કોંગ્રેસે તેના સંગઠન અને પ્રચાર કાર્યને ...
Read More
October 30, 2017, 3:26 pm કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના મુખ્ય કાર્યાલયમાં મહાસચિવો અને રાજ્યના પ્રભારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું નોટબંધીના દિવસે 8 ...
Read More
Oct 31, 2017, 02:26 PM IST વડોદરાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે વડોદરાની મુલાકાતે છે. જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાજંલિ અને સ્વ. ઇન્દિરા ગાંધીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ...
Read More
નવી દિલ્હી, તા.૩૦ ગુજરાત ચૂંટણી પહેલાં રાજકીય બઢત લેવાના ઈરાદે ભાજપ અને કોંગ્રેસ કોઈ તક છોડવા માંગતા નથી. બંને પક્ષો વચ્ચે આક્ષેપબાજીનો દોર જામ્યો છે. કોંગ્રસ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આર્થિક મુદ્દે ઘેરવાના પ્રયાસમાં છે તો ભાજપને કોંગ્રેસ સામે ...
Read More
October 31, 2017 | 4:01 am IST ૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઊજવવાની છે. વિપક્ષ દેશભરમાં ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઊજવવાની યોજના બનાવી રહ્યો છે. આ સંદર્ભમાં કોંગ્રેસ ...
Read More
હિંમતનગર, તા.૨૯ આજરોજ હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કોંગ્રેસને ભાજપના આતંકના મુદ્દા સામે ખેડૂતલક્ષી વિચારધારા ગણાવી હતી અને અહમદ પટેલ સામે વિજય રૂપાણીએ કરેલા આક્ષેપોની સામે કોર્ટ કાર્યવાહી અંગેનો નિર્ણય અહમદ પટેલ ...
Read More
નવી દિલ્હી, તા.ર૯ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે એક રમૂજી ટિ્વટ દ્વારા પોતાના એ આલોચકોની હાંસી ઉડાવી જે ટ્વીટર પર તેમની વધતી લોકપ્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. રાહુલે આ ટિ્વટ દ્વારા જણાવ્યું કે, તેમના માટે ટિ્વટ અને સોશિયલ મીડિયાનું ...
Read More
અમદાવાદ,તા. ૨૯ સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી કરવાના છે. તો, પારિદામાં ...
Read More
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકોના ટપોટપ મોતની ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું રાજીનામું માગ્યું છે. બાળકોના મોતની ઘટનામાં સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મામલે ...
Read More
સિદ્ધપુર, તા.૨૭ પ્રદેશ કોંગ્રસ સમિતિના નેતાઓની ઉપસ્થિતિમાં સિદ્ધપુર ખાતે વિધાનસભા બેઠકના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, જિલ્લા પ્રમુખ ધનજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા ઉપપ્રમુખ ડી.આઈ.પટેલે જણાવ્યું કે, ...
Read More
અમદાવાદ,તા.ર૯ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓનાં મોતની ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે ગુજરાતમાં સામાન્ય માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું છે જયારે ભાજપના શાસનમાં મુડીપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણું સુધર્યું છે. એમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ ...
Read More