સુરતઃ ત્રણ દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે વલસાડ નજીક આવેલા પારડી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં રાહલ ગાંધીએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરેશાન છે. રાજ્યના દરેક ...
Read MoreAuthor Archives:


ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ગઇકાલે કોસંબામાં આવેલા ભગવાન રણછોડરાયના મંદિરમાં જઇને દર્શન કર્યા હતાં અને આશિર્વાદ મેળવ્યા હતા. કોસંબામાં ખારવા સમાજ સાથે રાહુલ ગાંધી સંવાદ કરવા આવ્યા હતા. આ દરમ્યાન તેઓ ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા ...
Read More
વલસાડ તા. ૩ઃ ગુજરાતનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે પારા પહોંચ્યા છે. આજે સાંજે તેઓ પાટીદારોના ગઢ સુરતમાં જાહેરસભાને સંબોધશે. પારાડીમાં તેમણે જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી મહાભારત જેવી છે. કોંગ્રેસ સત્યની સાથે ...
Read More
અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રીજા તબક્કાની યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રાના દ.ગુ. પ્રવાસનો પ્રારંભ આજરોજ જંબુસર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ નવસર્જન યાત્રાના પ્રારંભે ઉમટી પડેલ જંગી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા ...
Read More
ગુજરાતની એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી જેટલી પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે તમારી નોટબંધી, જીએસટીએ સરળ વેપારને બર્બાદ કરી નાખ્યો. જેટલીને નિશાન બનાવતાં રાહુલે કહ્યું કે સમગ્ર દેશ ચીસો પાડીને કહેશે ભારતમાં વેપાર કરવો ...
Read More
ભરૂચઃ ગુજરાતના દરેક વર્ગના લોકોમાં ગુસ્સો છે અને તેઓ ખુશ નથી. સરકાર સામેની નારાજગી અંડરકરંટ બની છે અને આવનારી ચૂંટણીમાં બીજેપીને કરંટ લાગવાનો છે તેમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે. બુધવારે તેમણે જંબુસર, દયાદરા અને અંકલેશ્વર ખાતે જાહેરસભા સંબોધિત ...
Read More
માંડવીઃ માંડવી સુપડી વિસ્તારની સભામાં નવસર્જન ગુજરાત યાત્રા દરમિયાન કોંગ્રેસી નેતાઓના ભાજપ પર ચાબકા માર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગી નેતાઓએ ભાજપને આડેહાથે લીધું હતું. ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સૌને આવકારતાં ઉમેર્યુ હતું કે સ્વ. ઈન્દિરા ગાંધી તથા ...
Read More
વડોદરા: દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવેલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો કંથારિયામાં જંબુસર હાઈવે પર મેગા રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. તેમ જ તેમની ઉપર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જંબુસરમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ...
Read More
મોસાલી, તા.1 નવેમ્બર 2017,બુધવાર ચીનમાં 24 કલાકમાં 50 હજાર યુવકોને જ્યારે ભારતમાં 24 કલાકમાં માત્ર 450 યુવકોને રોજગારી મળે છે. છતાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઓફ ઇન્ડિયાની વાતો કરી રહ્યાં છે. માત્ર ગુજરાતમાં ૩૦ લાખ યુવકો બેરોજગાર છે. આજે ...
Read More
03:07 pm IST, તા., ૧ ગુજરાતના ચૂંટણી મેદાનમાં તીખા તમતમતા પ્રહારોનો દોર ચાલુ જ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ભરૂચમાં રેલીને સંબોધીને પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે વર્લ્ડ બેંકની રેકીંગમાં ભારતની સ્થિતિમાં ...
Read More
ભરૂચઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા તબક્કાના ગુજરાત પ્રવાસનો વડોદરાથી શરૂ થયો હતો. ત્રણ દિવસ સુધા ચાલનારા આ પ્રવાસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા રાહુલ ગાંધી જંબુસર ખાતે પહોંચ્યા હતા. અહીંથી તેઓ જાહેરસભાને ...
Read More
અમદાવાદ, તા. 1 નવેમ્બર 2017, બુધવાર રાહુલ ગાંધી જંબુસરમાં ગરજ્યા હતા અને નોટબંધીથી લઈને જીએસટીની ભારતીય જીડીપી ઉપરની અસરો વિશે કહીને ખેડુતાના દેવા માફ કરવાની પણ વાત કરી હતી. ગુજરાતના યુવાનોને રોજગારીની જરૂર છે અને સરકાર સામાન્ય માણસોની નહી પણ ...
Read More