નવી દિલ્હી, તા. 5 નવેમ્બર, 2017, રવિવાર ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સત્તાધારી ભાજપ પર શાબ્દિક પ્રહારો કરવાની એક પણ તક છોડી નથી રહ્યું. ખાસ કરીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિવિધ રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ચોથા તબક્કાની ઉત્તર ગુજરાત યાત્રા ૯મીથી શરૃ થવાની હતી, જોકે હવે કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ યાત્રા બે દિવસ મોડી એટલે કે ૧૧મીથી શરૃ થશે. રાહુલ ૧૧,૧૨ અને ૧૩ નવેમ્બરે ત્રણ દિવસ ઉત્તર ગુજરાતની યાત્રા કરશે, ...
Read More
ચૂંટણીની મૌસમ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ખાસ કરીને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની એક પણ તક જતી કરવાના મૂડમાં નથી. એક પછી એક આકરા પ્રહારો કરી રહ્યાં છે. વધતા ભાવો અને બેરોજગારીના મુદ્દે ...
Read More
નવી દિલ્હી, તા. 4 નવેમ્બર, 2017, શનિવાર ધ વાયર નામની વેબસાઇટે અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે કેટલાક અહેવાલો પ્રકાશીત કર્યા હતા જેમાં દાવો કર્યો હતો કે જય શાહની સંપત્તિ મોદી સરકારના આવ્યા બાદ ૧૬૦૦૦ ગણી વધી ...
Read More
ગાંધીનગર: ભાજપ સરકારનો વિકાસ ભ્રષ્ટાચારનો વિકાસ છે તેવો સીધો આક્ષેપ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. ભાજપના રાજમાં રાજયમાં ટાઉન પ્લાનીંગ યોજના મુકવી કે નહીં તેમાંથી પણ પૈસા ખંખેરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે એવો દાવો કર્યો છે. તેમણે ...
Read More
સુરતઃ રાંધણ ગેસના બોટલના ભાવ વધારો થતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યો હતો. મહિલા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાંધણ ગેસના સિલિન્ડરમાં જે પ્રકારે તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે તેના કારણે તમામ લોકોનું બજેટ ખોરવાયું હોવાનું ...
Read More
નવી દિલ્હી : અનામત મુદ્દે નિર્ણય કરવા માટે કોંગ્રેસને ૭ નવેમ્બર સુધીની ડેડલાઈન આપનાર પાસ નેતા હાર્દિક પટેલે આ ડેડલાઈનમાં વધારો કર્યો છે અનામત કઇ રીતે અપાશે એ બાબતને લઇને જાણીતા કાયદાવિદ કપીલ સિબ્બલે ગુજરાત આવીને બિનઅનામત વર્ગને અનામત આપી ...
Read More
અમદાવાદ, તા.ર ગતરોજ પોતાનો પ્રવાસ અધૂરો મૂકી ઉત્તરપ્રદેશના રાયબરેલી બોયલર ફાટતા મોતને ભેટેલા લોકોના પરિવારજનોને મળવા દોડી ગયેલા રાહુલ ગાંધી આજે બપોર બાદ પુનઃ દક્ષિણ ગુજરાતના પ્રવાસે દોડી આવ્યા હતા અને વલસાડ, નાના પૌઢા સહિતનો ચૂંટણી પ્રવાસ આગળ ધપાવ્યો હતો. ...
Read More
અમદાવાદ: દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ વાપીની એક સામાન્ય રેસ્ટોરાંમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. રાહુલ ગાંધીએ વાપીમાં કોમન મેન જેવું ડિનર લેવાની સાથે જ કૉંગેસના નેતાઓ અને સ્થાનિક નેતાગીરીને ચોંકાવી દીધા હતા. રાહુલ ગાંધીના આ ડિનરમાં ...
Read More
સુરતઃ ત્રણ દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે વલસાડ નજીક આવેલા પારડી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં રાહલ ગાંધીએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરેશાન છે. રાજ્યના દરેક ...
Read More
ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ગઇકાલે કોસંબામાં આવેલા ભગવાન રણછોડરાયના મંદિરમાં જઇને દર્શન કર્યા હતાં અને આશિર્વાદ મેળવ્યા હતા. કોસંબામાં ખારવા સમાજ સાથે રાહુલ ગાંધી સંવાદ કરવા આવ્યા હતા. આ દરમ્યાન તેઓ ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા ...
Read More
વલસાડ તા. ૩ઃ ગુજરાતનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે પારા પહોંચ્યા છે. આજે સાંજે તેઓ પાટીદારોના ગઢ સુરતમાં જાહેરસભાને સંબોધશે. પારાડીમાં તેમણે જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી મહાભારત જેવી છે. કોંગ્રેસ સત્યની સાથે ...
Read More