Author Archives: Administrator

22
12 Nov
0

કોંગ્રસની સરકાર આવશે તો નર્મદાનો લાભ વધુ વિસ્તારને પહોંચાડીશું: રાહુલ ગાંધી

Nov 12, 2017, 02:40 AM IST હિંમતનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા યોજનામાં વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી ચૂંટણી મેદાનમાં કાગારોળ મચાવાઇ રહી છે. ત્યારે શનિવારે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંમતનગરની સભામાં જણાવ્યું કે, જો ...

Read More
7
08 Nov
0

નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ

અમદાવાદ: અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા અને ઘટસ્ફોટ કર્યો હતો કે, હું વડા પ્રધાન હતો ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે નર્મદા મુદ્દે મારી સાથે ક્યારેય ...

Read More
congressrally-jaipur-ashok-gehlot
08 Nov
0

૧૪મીથી અશોક ગેહલોતની આગેવાનીમાં કોંગ્રેસની જનસંપર્ક યાત્રાઃ ૧ કરોડ લોકો સુધી પહોંચવા આયોજન

Wednesday, 8th November, 2017 અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સંદર્ભે કોંગ્રેસે જનસંપર્ક યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ ૧૪મી નવેમ્બરથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતની આગેવાનીમાં જનસંપર્ક યાત્રાની શરૂઆત કરશે. વિધાનસભાની ૧૮૨ બેઠકમાં એક કરોડથી વધારે મતદારો સુધી પહોંચવા ...

Read More
6
08 Nov
0

રાહુલ ગાંધી આજે સુરતમાં, વેપાર-ઉદ્યોગ જગત સાથે વાર્તાલાપ કરશે

November 8, 2017 | 12:15 pm IST કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8મી નવેમ્બરના બુધવારે સવારે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂરા થવા પર કાળા દિવસની ઉજવણી કરાશે ત્યારે રાહુલ સુરતના ...

Read More
Rahul Gandhi
08 Nov
0

નોટબંધીઃ “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ': રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2017, બુધવાર “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખોકા સમુંદર હોના.” – રાહુલ ગાંધી આજે કોંગ્રેસ અને ભાજપા બેઉ 8 નવેમ્બરનો દિવસ મનાવી રહી છે એક શોક મનાવી રહ્યુ છે ...

Read More
congress
08 Nov
0

આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિન

ભાવનગર, તા.7 નવેમ્બર, 2017, મંગળવાર સમગ્ર દેશમાં નોટબંધી નિર્ણયને આજે ૮ નવેમ્બરના રોજ ૧ વર્ષ પુરો થયો છે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અણવિચાર્યા આ પગલાના કારણે સમગ્ર સમાજના તમામ રોજગારો તેમજ તમામ વેપારી વર્ગ સહિતનાએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો ...

Read More
manmohan-singh-1
08 Nov
0

નોટબંધી એટલે કાળો દિવસ, નોટબંધી સંગઠિત લૂંટ હતીઃ મનમોહન સિંહ

November 7, 2017, 12:10 pm દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. મનમોહન સિંહે અમદાવાદના સરદાર સ્મારક ખાતે વ્યાપારીઓને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં દેશની આર્થિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સરદાર સ્મારક ...

Read More
Gujarat congress to have more women candidates
08 Nov
0

જામનગર કોંગ્રેસ દ્વારા તા. ૮ના નોટબંધી મુદ્દે ‘કાળો દિવસ’ કાર્યક્રમનું કરાયેલું આયોજન

જામનગર તા. ૭ઃ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે તા. ૮ નવેમ્બરના નોટબંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કરવા શહેરના લાલબંગલા સર્કલમાં સવારે ૧૧ કલાકે ‘કાળો દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર ...

Read More
Gujarat congress to have more women candidates
06 Nov
0

ભાજપનું રેશનિંગનો પુરવઠો સગેવગે કરવાનું ૪૦ હજાર કરોડનું કૌભાંડ: કૉંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: ભાજપ સરકારમાં ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૪૦ ટકા જેટલો જથ્થો મળતિયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે ત્યારે ભાજપની જુદી જુદી ધન સંગ્રહ યોજના હેઠળ અન્ન નાગરિક પુરવઠામાં દર ...

Read More
6
06 Nov
0

નરેન્દ્ર મોદીને ટાર્ગેટ નહીં,માત્ર હકારાત્મક પ્રચાર કરવા રાહુલ ગાંધીનો આદેશ

અમદાવાદ, તા.5 નવેમ્બર 2017,રવિવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસે નકારાત્મક પ્રચારથી દૂર રહેવા નક્કી કર્યું છે તેમાં ય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ટાર્ગેટ કરીને ચૂંટણીપ્રચાર નહી કરવા આદેશ આપ્યો છે.આ ઉપરાંત કોંગ્રેસી નેતાઓને ...

Read More
rahul-gandhi-gujarat
06 Nov
0

પાટીદાર આંદોલનથી પ્રભાવિત રાહુલ ગાંધી 11મીથી 3 દિવસ ઉ.ગુ.ના પ્રવાસે

Nov 05, 2017, 11:40 PM IST મહેસાણા: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 11થી 13 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પણ તેમના પ્રવાસમાં ધાર્મિક સ્થળોને આવરી લેવાયા છે. પાટીદાર આંદોલનને કારણે છેલ્લા બે વર્ષથી સૌથી ...

Read More
4
06 Nov
0

રાહુલ ગાંધી અંબાજી, શામળાજી, બહુચરાજી, વાળીનાથ મંદિરના દર્શને જશે

અમદાવાદ, તા.5 નવેમ્બર 2017,રવિવાર રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડોક બદલાવ થયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૯,૧૦,૧૧મીએ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવવાના હતાં પણ હવે તેઓ તા.૧૧,૧૨ અને ૧૩મી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતના ચોથા તબક્કાના પ્રવાસમાં રાહુલ ગાંધી બહુચરાજી, શંખેશ્વર,અંબાજી,શામળાજી મંદિરના ...

Read More