Author Archives: Administrator

pilot-sachin-082317
16 Nov
0

ગભરાયેલી ભાજપે રાહુલ ગાંધીના નિવેદનના ખુલાસા માટે કેન્દ્રીય નેતાઓ ફોજ ઉતારી છે: સચિન પાઈલોટ

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપને વિકાસ ઉપર વિશ્ર્વાસ હોત તો રાષ્ટ્રવાત અથવા અન્ય કોઈની મદદ લેવાની જરૂર પડી ન હોય, તેમ કૉંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટે જણાવીને રાજયની પ્રજાએ સત્તા પરિવર્તન માટે મન બનાવી લીધુ હોવાનું કહીને વિધાનસભાની ચૂંટણીમાં ...

Read More
congress-leader-irshad-mirza
16 Nov
0

કોંગ્રેસના પીઢ નેતા ઇરશાદ મીરજાનું નિધન, જનાજામાં મુસ્લિમો સહિત નેતાઓ જોડાયા

મોડાસા: મોડાસામાં મુસ્લિમ સમાજના અગ્રણી અને પીઢ કોંગી નેતા તેમજ રાજ્ય સભાના પૂર્વ સાંસદ ઇરશાદબેગ મિરઝાનું 68 વર્ષની વયે હૃદયની બિમારીથી બુધવારે મોડાસામાં તેમના નિવાસ સ્થાને દુ:ખદ અવસાન થયું હતું. મોડી સાંજે મિરઝાના જનાજામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અને કોંગ્રેસી ...

Read More
rahul-in-Temple
16 Nov
0

રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો એવો જવાબ, કે થઈ ગઈ બોલતીબંધ

કોંગ્રેસ ઉપાધ્યક્ષક રાહુલ ગાંધી ગુજરાતમાં નવસર્જન યાત્રા લઈને શહેર અને ગામડાઓ ખૂંદી રહ્યાં છે. જેને કારણે તે ભાજપના નિશાને પર આવી ગયાં છે. તેમણે રાહુલના મંદિર ગમન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે મંદિર જવાનો હક બધાંને જ છે. બધાં ...

Read More
8
16 Nov
0

રાહુલ ગાંધી ફરીથી ગજવશે ગુજરાતઃ અમદાવાદમાં ૧૮ તથા ૧૯ મીએ રોડ-શો યોજાશે

અમદાવાદ તા. ૧પઃ યુવા કોંગી નેતા સચિન પાયલોટ દ્વારા ગુજરાતમાં પ્રચાર કર્યા પછી પીઢ નેતા શશી થરૃર પણ ૧૭ મીએ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ કરશે. તે પછી કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત ગજવવા આવી રહ્યા છે, અને તા. ૧૮ અને ...

Read More
party flags
15 Nov
0

રાફાલ યુદ્ધવિમાનના સોદામાં મોટું કૌભાંડ: કૉંગ્રેસ

નવી દિલ્હી: રાફાલ યુદ્ધવિમાનના સોદામાં મોટું કૌભાંડ થયું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કૉંગ્રેસે મંગળવારે કર્યો હતો મૂડીવાદને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય હિત અને સલામતી સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો અને સાથે કહ્યું હતું કે આ સોદાને લીધે દેશની ...

Read More
rahul-gandhi-shahshi-tharoor
15 Nov
0

૧૭મીએ શશી થરૂર અમદાવાદમાં ૧૮ અને ૧૯ રાહુલ ગાંધીના રોડ-શો

રાજકોટ, તા. ૧૫ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામતો જાય છે ત્યારે કોંગ્રેસે પણ આ વખતે નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી છે. ૧૭મીએ પૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરૃર અમદાવાદ આવશે અને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જ્યારે કોંગી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ...

Read More
Congress-party
15 Nov
0

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મહિલાલક્ષી હશે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને હાઉસીંગને પ્રાધાન્ય

નવી દિલ્હી : કેજી થી પીજી સુધી છોકરીઓને વિનામૂલ્યે શિક્ષણ, ઘરની ગૃહીણીના નામે એક મકાન, ફ્રી ઇન્સ્ટીટયુશનલ ડિલીવરીઝ અને ગરીબોને પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર સહિતના વચનો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હશેઃ છેલ્લા ર૪ વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર કોંગ્રેસે આ વખતે ચૂંટણી ...

Read More
surjewala-650_650x400_81434366200
15 Nov
0

‘જનતા કા રિપોર્ટર’ના ખૂલાસાથી ખળભળાટ : મોદી સરકારે રાફેલ સોદામાં કૌભાંડ આચરી રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૧૪ શું લડાકુ વિમાન રાફેલના સોદામાં મોટું કૌભાંડ આચરાયું છે ? શું ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો પહોચાડવા માટે રાફેલ સોદો કરવામાં આવ્યો હતો ? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર દરમિયાન ફ્રાન્સની કંપની સાથે ૧૨૬ રાફેલ લડાકુ ...

Read More
shakti-sinh-gohil
15 Nov
0

ભાજપે અત્યારથી જ વિપક્ષની પ્રેક્ટિસ શરૂ કરી: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ: ગુજરાતમાં જનતાના આશીર્વાદ કૉંગ્રેસ તરફ છે અને જનતાનો આક્રોશ ભારતીય જનતા પાર્ટી સામે છે. જેના થી ભાજપની હાર નિશ્ર્ચિત જણાતા ભારતીય જનતા પાર્ટી પાયાવિહોણી અને જુઠ્ઠી વાતો કરી રહી છે. મારા અને કૉંગ્રેસના પૂતળા બાળીને ભાજપ અત્યારથી જ વિપક્ષની ...

Read More
ashok-gehlot
15 Nov
0

કોંગ્રેસ દ્વારા ભાજપના ગઢ નારણપુરાથી ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશની શરૂઆત

અમદાવાદ, તા.૧૪ કોંગ્રેસે આજથી ઘેર ઘેર કોંગ્રેસ પ્રચાર ઝુંબેશની શરૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદમાં ભાજપના ગઢ નારણપુરાથી ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી હતી. કોંગ્રેસે રાજ્યમાં ઓછામાં ઓછા એક કરોડ લોકો ...

Read More
rahul-gandhi-ranki-vav
14 Nov
0

રાણીની વાવમાં રાહુલ બન્યા પર્યટક, બેનમૂન સ્થાપત્યના પાડ્યા ફોટો

નવી દિલ્હી તા.૧૪: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગઇ કાલે પાટણ આવેલા કોગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પર્યટક બનીને વિશ્વપ્રસિદ્ધ ઐહાસિક સ્થળ રાણીની વાવ જોઇને અચરજ પામી ગયા હતા. આ હેરિટેજ સાઇટની મુલાકાતથી તેઓ ખુશ થઇ ગયા હતા. ભુગર્ભમાં સાત માળના ...

Read More
Rahul Gandhi
14 Nov
0

‘સીને મેં જલન,આંખો મેં તુફાન સા ક્યો હૈ’, દિલ્હી ધુમ્મસ પર રાહુલ ગાંધીનું કાવ્યાત્મક નિશાન

નવી દિલ્હી, તા. ૧૩ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હી ધુમ્મસ પર કવિતા ભરેલા અંદાજમાં નિશાન સાધતાં કહ્યું કે ‘સીને મેં જલન,આંખો મેં તુફાન સા ક્યો હૈ’. હિન્દી ફિલ્મના એક ગીતની પંકિત ટાંકતેાં તેમણે કહ્યું મેં ‘સીને મેં જલન, આંખો ...

Read More