અમદાવાદ, તા. 25 નવેમ્બર 2017, શનિવાર રાહુલ ગાંધીનો અમદાવાદ મુલાકાતનો આ બીજો દિવસ છે. રાહુલ ધીરે ધીરે ગુજરાતમાં કોંગ્રેસ માટે પોઝીટીવ માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તેમની મુલાકાત ખાસ છે. આજે સૌથી પહેલા રાહુલ ગાંધીએ મુત્યુ પામેલા ઈરશાદ બેગ ...
Read MoreAuthor Archives:


November 24, 2017 | 10:43 pm IST રાહુલ ગાંધીએ શુક્રવારે સાંજે અમદાવાદમાં તબીબો સાથે સંવાદ યોજ્યો હતો, જેમાં ડોક્ટરે એવો સોંસરવો સવાલ ઊભો કર્યો હતો કે, ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ડોક્ટરો રાખવા ફિક્સ પગારનો ટ્રેન્ડ શરૃ થયો છે, તે વિશે ...
Read More
પોરબંદર તા. ર૪ઃ કોંગ્રેસ ઉપપ્રમુખ બે દિવસના ગુજરાતના પ્રવાસનો પ્રારંભ ગાંધીજીની જન્મ ભૂમિ પોરબંદરથી કર્યાે હતો અને કીર્તિ મંદિરમાં પુષ્પાંજલિ પછી માછીમારોને સંબોધન કર્યું હતું. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ ઉ૫પ્રમુખ રાહુલ ગાંધી વિધાન સભાની ચૂંટણીના ...
Read More
Nov 23, 2017, 04:08 AM IST ગાંધીનગર: દેશમાં ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામા આવે છે. ત્યારે આસામના સીએમ તરૂણ ગોગોઇએ વિકાસને લઇને ભાજપ સરકાર પર તીર છોડ્યા હતા. શહેરના સેક્ટર 24માં આવેલા ગોગોઇએ કહ્યુ કે જે રાજ્યના લોકો આટલા ...
Read More
November 22, 2017, 6:15 pm ગુજરાતઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં પાટીદાર સમાજને મુર્ખ ગણાવ્યાનાં નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ડે. સીએમ નીતિન પટેલે પાટીદાર સમાજનું અપમાન કર્યુ છે. પાટીદાર સમાજ પાસે નીતિન પટેલ અચૂકથી માફી માંગે. ...
Read More
November 22, 2017, 5:20 pm ગુજરાતઃ કોંગ્રેસ દ્વારા પાટીદારોને એક નવી ફોર્મ્યુલા આપવામાં આવી છે ત્યારે હવે આ મામલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે વધુ એક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે અમે આ ફોર્મ્યુલાને આવકારીએ છીએ. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ...
Read More
નવી દિલ્હી તા. રરઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી તા. ર૪ અને રપ નવેમ્બરે ફરીથી ગુજરાતમાં પ્રચારની આંધિની જેમ ચારેય ઝોનમાં ફરી વળશે. તેમના ભરચક્ક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ર૪ અને રપ મી ...
Read More
Nov 21, 2017 અમદાવાદ, તા.ર૦ કેન્દ્રીય નાણામંત્રી અને પ્રદેશ ભાજપ પ્રભારી અરૂણ જેટલીએ આજે રાજકોટમાં “કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે” તેવો શબ્દપ્રયોગ કરતા કોંગ્રેસે અરૂણ જેટલી પર વળતો પ્રહાર કરી જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ભાજપ સરકારની દિશાવિહીન આર્થિકનીતિ ખાસ કરીને ...
Read More
Nov 19, 2017 નવી દિલ્હી, તા. ૧૮ રાફેલ ફાઇટર જેટ ડીલ અંગે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના નિવેદન સામે કહ્યું હતું કે, તમારો બોસ તમને ચૂપ કરાવે તે ...
Read More
Nov 21, 2017 નવી દિલ્હી, તા. ૨૦ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજન દાશમુનશીનું ૭૨ વર્ષની વયે નિધન થયું, તેઓ છેલ્લા નવ વર્ષથી કોમામાં હતા. પોતાની રાજકીય કારકીર્દીમાં મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા દાશમુનશીનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૪૫ ના ...
Read More
અમદાવાદઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરનાં રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદ ખાતે રાહુલ ગાંધી ભવ્ય રોડ શો પણ યોજવાનાં છે. તો કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે બેઠક ...
Read More
નવી દિલ્હી,તા. ૧૮ મૂડીઝ દ્વારા ૧૩ વર્ષ બાદ ભારતનું રેટિંગ સુધારવામાં આવ્યાં બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શનિવારે કહ્યું કે અર્થતંત્ર પરનું સંકટ ટળી ગયું છે તેવા ભ્રમમાંથી એનડીએ સરકારે બહાર આવવું જોઈએ. હજુ પણ અર્થતંત્ર સંકટમાંથી બહાર આવ્યું નથી. મૂડીઝ ...
Read More