ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની જનમેદની સાથે સંપન્ન થયો. નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ સૌપ્રથમ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી ...
Read MoreAuthor Archives:


બોલ માડી અંબે! ‘જય જય અંબે’ના ગુંજતા નાદ સાથે શક્તિપીઠ અંબાજી ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત ચાવડા જી કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી રાજ્યની જનતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી.”
Read More
https://www.youtube.com/watch?v=BGKtGIq1rO0 https://www.youtube.com/watch?v=gjZJ9dz3-gQ https://www.youtube.com/watch?v=IL91B8fstaM https://www.youtube.com/watch?v=iHX7Sxrwq1s https://www.youtube.com/watch?v=AOmJtq0O17I https://www.youtube.com/watch?v=uM8PnUlNLe0 https://www.youtube.com/watch?v=5scb_x0TKTE https://www.youtube.com/watch?v=h9lKfZYRiuk https://www.youtube.com/watch?v=Ef0DtnApW2Q
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક તરીકે ચોટીલા વિધાનસભા ક્ષેત્રના યુવા ધારાસભ્યશ્રી ઋત્વિકભાઈ મકવાણાની નિમણુંક ને મંજુરી આપી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકોટ ...
Read More
અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેવા માહોલમાં પક્ષમાં જ સિનિયોરિટીને લઈને છુપો વિવાદ ઉભો થયો છે. બીજીતરફ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે એક નિવેદનમાં પરેશ ધાનાણીને કોંગ્રેસના વિરોધપક્ષના નેતા બનાવવા આડકતરી માંગ કરતા ...
Read More
નવી દિલ્હી, તા. ૪ જાન્યુઆરી 2018, ગુરુવાર પેટ્રોલ ઉત્પાદનોની એકસાઇઝ ડયુટી વધારીને સરકારે રૃ.૫.૫ લાખ કરોડ તો લોકો પાસેથી ખંખેરી લીધા પણ હવે સરકારે લોકોને કહેવું જોઇએ કે એ પૈસાનું તેમણે શું કર્યું એમ કહીને કોંગ્રેસે આજે મોદી સરકાર પર ...
Read More
નવી દિલ્હી, તા. ૪ જાન્યુઆરી 2018, ગુરુવાર ૨-જી કૌભાંડમાં નિર્દોષ છૂટેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખીને સમર્થન માગ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પોતે અનેક વાર નિર્દોષ હોવાનું જણાવેલું. મેં બધું જ રાષ્ટ્રીય હિતમાં ...
Read More
અમદાવાદ, તા.4 જાન્યુઆરી 2018,ગુરૃવાર એક તરફ, ભાજપ સરકાર ખાતાની વહેંચણી બાદ ધારાસભ્યો,સમર્થકો,સમાજના નામે થતાં રાજકીય દબાણનો સામનો કરી રહી છે,તો બીજી તરફ,કોંગ્રેસમાં કોળી,આદિવાસી,પાટીદાર વિપક્ષીનેતા પદ માટે ખેંચતાણ કરી રહ્યાં છે. જોક,પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને કહી દીધું ...
Read More
Jan 04, 2018, 11:09 AM IST અમદાવાદ: કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા નિમવા માટે ધારાસભ્યોની મળેલી બેઠકમાં પરેશ ધાનાણી સાથે અન્ય ત્રણ ઉમેદવારોએ દાવેદારી કરી છે. બે સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિરજી ઠુમ્મર ઉપરાંત અન્ય એક દાવેદાર બ્રીજેશ મેરજાએ પણ ...
Read Moreનવી દિલ્હી, તા. 3 જાન્યુઆરી 2018 બુધવાર ગત ત્રણ દિવસથી મહારાષ્ટ્ર જાતીય હિંસાની આગમાં બળી રહ્યું છે. એક બાજુ મહારાષ્ટ્રમાં બંધનું એલાન કરવામાં આવ્યુ છે ત્યાંજ લોકસભામાં પણ મહારાષ્ટ્ર બંધના મુદ્દાને વિપક્ષની પાર્ટીઓએ ઉછાળ્યો છે. મહારાષ્ટ્ર બંધ મામલે સરકારને ઘેરવાનું ...
Read More
અમદાવાદ, તા. 03 ડિસેમ્બર 2018, બુધવાર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલું સંખ્યાબળ મળી ગયું છે. ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંગે આજે કોંગ્રેસમાં મંથન થવાનું છે. જેમાં આવતીકાલે વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસની ...
Read More