સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શ્રી ડી.કે. શિવકુમાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ શ્રી પવન ખેરાજી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના શ્રી નેતા અમિત ચાવડા, શહેર પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી શહજાદખાન પઠાણ તથા વરિષ્ઠ આગેવાનોએ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને પીડિતોના પરિવારજનોને મળી ખબર અંતર પૂછ્યા હતા તથા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.