“સંગઠન સૃજન અભિયાન” – અરવલ્લી
‘સંગઠન સૃજન અભિયાન‘ અંતર્ગત વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીજીએ મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું.
‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જા અને તાકાતનો સંચાર કરી રહ્યા છીએ.
આપણા બધાના સંકલ્પ અને આત્મવિશ્વાસથી કોંગ્રેસ દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરશે આને ભાજપ ને હરાવી દઈશું.