ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને યુવક કોંગ્રેસનાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઈન્કમટેક્સ ચાર રસ્તા આશ્રમ રોડ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને યુવક કોંગ્રેસનાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.