ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા – પ્રદર્શન
Home / ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા – પ્રદર્શન
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી રાહુલજીનું વિકૃત પોસ્ટર બનાવી અપપ્રચાર કરવા બદલ ભાજપ ની વિકૃત માનસિકતાનો વિરોધ કરવા કોચરબ આશ્રમ ,પાલડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા – પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો