ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગની કાર્યકરણી બેઠક

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવેલ. આ કારોબારી બેઠકમાં નેતા વિપક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, કાર્યકારી અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ મકવાણા, પ્રદેશ મહામંત્રી શ્રી રામાભાઇ સોલંકી, શ્રી સંજયભાઈ અમરાણી તથા અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશના જિલ્લાના તાલુકાના વિવિધ પદાધિકારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.