“ભારત જોડો યાત્રા“ ની વર્ષગાંઠ નિમિત્તે હિંમતનગર ખાતે આયોજિત પદયાત્રા..

દેશમાં નફરતની રાજનીતિ કરતી સરકાર દ્વારા ભાગલા પાડો ને રાજ કરોની નીતિ સામે શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્ત્વમાં દેશને એક ને અખંડિત રાખવા પ્રેમ ભાઈચારાના સંદેશ સાથે કન્યાકુમારી થી કાશ્મીર સુધીની ૪૦૦૦ કિલોમીટરની “ભારત જોડો યાત્રા“ ની વર્ષગાંઠ નિમિત્તે હિંમતનગર ખાતે આયોજિત પદયાત્રા..