ઉપ-પ્રમુખઓ તથા મહામંત્રીશ્રીઓની અગત્યની બેઠક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પ્રદેશના ઉપ-પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓની અગત્યની બેઠક મળી હતી