કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત : 01-05-2023

  • કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત.
  • પાલનપુર અને વડગામ ખાતે જનમંચ કાર્યક્રમમા યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોઓ પોતાની સમસ્યાઓની રજુઆત કરી
  • સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશેઃ શ્રી જગદીશ ઠાકોર
  • “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
  • આમ જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરનાર “જનમંચ” પ્લેટફોર્મ એ સમસ્યાના સમાધાન માટેની જનતાની એક માત્ર આશા : શ્રી જીગ્નેશ મેવાણી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો