કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીતની ઉજવણી

રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી