કોંગ્રેસ પક્ષમાં જોડતા ડૉ. યોગેશ મૈત્રક
રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં મંગલ પ્રવેશ કરતા સમાજના વંચિત, ગરીબ અને શોષિત વર્ગ માટે વર્ષોથી નિરંતર કાર્યરત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને નખશિખ વરેલા ડૉ. યોગેશ મૈત્રક







