ભાજપ સરકારને પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી : 08-02-2023

  • ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી: બજેટ નાણાં ક્યાં ગયા?
  • ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર ૯૨ તાલીમાર્થીઓને રોજગાર મળ્યોઃ સ્કીલ ડેવલપમેન્ટના કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચાયા.
  • ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૦ પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથીઃ ક્યાં ગઈ ભાજપ સરકારની ડીજીટલ ગુજરાતની જાહેરાતો ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_08-02-2023