હાથ સે હાથ જોડો” યાત્રાની માહિતી : 25-01-2023

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભારતીય રાષ્ટ્રીય  કોંગ્રેસના પ્રવક્તા શ્રી અભય દુબેજીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં “ભારત જોડો યાત્રા”ને વ્યાપક સમર્થન મળી રહ્યું છે તથા રાહુલ ગાંધી દેશને જોડવા માટે ૩૫૦૦ કી.મી.ની ઐતિહાસિક પદયાત્રાના છેલ્લા પડાવ કાશ્મીરમાં આગળ વધી રહ્યા છે. આજે સમગ્ર ભારતમાં રાજ્યોના મુખ્યમથકો પર “હાથ સે હાથ જોડો” યાત્રાની માહિતી પ્રેસ અને મીડિયાના માધ્યમથી પત્રકાર વાર્તા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Hindi Chargesheet HR Press 25012023 RG Letter Hindi