કોંગ્રેસ શિક્ષણનો અધિકાર આપે છે અને ભાજપ શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. : 29-11-2022

  • દલિત–આદિવાસી–બક્ષીપંચ-લઘુમતી ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો બાળકો અને ગુજરાતના ૫૦ લાખ બાળકો માટેની પ્રિમેટ્રીક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત કરતી ભાજપ સરકાર.

દેશમાં ધોરણ-૧ થી ૮ આઠ કરોડ જેટલા અનુસુચિત જાતિ., સાડા ચાર કરોડ અનુસૂચિત જનજાતિ. સહિત ઓ.બી.સી., માઈનોરીટીના કરોડો ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકો અને ગુજરાતના ૫૦ લાખ બાળકો  માટેની પ્રિમેટ્રીક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત રાખવાના ભાજપના અવિચારી નિર્ણય ઉપર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_29-11-2022