“જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર : 26-11-2022
- કોંગ્રેસ સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને
- “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર
- ભાજપના ૮૦ પાનાના સંકલ્પપત્રમાં મોંઘવારીનો ‘મ’ ગાયબઃ આલોક શર્મા
- આજે ભાજપનું સંકલ્પપત્ર નહીં પરંતુ દગાપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છેઃ આલોક શર્મા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો