ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, ભાજપની આ ગૌરવયાત્રા નહિ વિદાયયાત્રા છે. : 13-10-2022

  • ગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે.

અણઘડ વહિવટ અને બેદરકારીને કારણે ગુજરાતના નાગરિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ગૌરવયાત્રા લઈને નિકળેલા ભાજપ પર આકરા સવાલો કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. 84 રૂપિયે ડોલર પહોંચ્યો, શું તેની ગૌરવ યાત્રા લઈ ભાજપ નીકળી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_13-10-2022