વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જયરામ રમેશજી : 24-09-2022

  • દરરોજ સવારે૬ કલાકે પૂજ્ય ગાંધી બાપુની પ્રિય પ્રાર્થના ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ‘રધુપતિ રાઘવ રાજા રામ’ બાદ ‘ભારત જોડો યાત્રા’ પ્રસ્થાન કરે છે.
  • આઝાદીની લડાઈ વખતે જે લોકોએ“ભારત છોડો”નું સમર્થન નહોતું કર્યું તે વિચારધારા આજે પણ “ભારત જોડો”નો વિરોધ કરે છે
  • દુનિયામાં કોઈ પણ રાજનૈતિક પાર્ટીના ઇતિહાસમાં ક્યારેય ન યોજાઇ હોય તેવી વિશાળ- લાંબી યાત્રા લઈને આદરણીય શ્રી રાહુલ ગાંધી નીકળ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE _24-9-2022