વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી સંદીપ દીક્ષીતજી : 21-09-2022
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંદીપ દીક્ષીતજીએ જણાવ્યું હતું કે, જાહેરાતોમાં દિલ્હીનું સુંદર ચિત્રો દર્શાવતી ભાજપની બી-ટીમ ‘આપ’ પાર્ટીનું દિલ્હીનું વાસ્તવિક ચિત્ર ઘણુ કદરૂપુ છે. શિક્ષણ અને આરોગ્યના આપ મોડલમાં પોલમપોલ છે. કેજરીવાલ માત્રને માત્ર જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે. આદરણીય શીલા દિક્ષીતજીના શાસનમાં બનાવેલ સરકારી સ્કુલો બાદ એક પણ સરકારી સ્કુલનું નિર્માણ આપ પાર્ટીએ કર્યું નથી. દિલ્હીમાં આપ પાર્ટીના કુશાસનના લીધે સ્કુલમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશીયોમાં સતત વધારો થઈ રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો