વિશેષ પત્રકાર પરિષદ – શ્રી જગદીશ ઠાકોર, શ્રી હિંમતસિંહ પટેલ

રાજ્યના લાખો કર્મચારીઓની જુની પેંશન યોજનાની માંગ અને હક્ક – અધિકાર માટે લડતા નિવૃત્ત સૈનિકોની માંગ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ

https://www.youtube.com/watch?v=AeanskaX6zI