દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ ધરણા પ્રદર્શન…
Home / વિડિઓ ગેલેરી / દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ ધરણા પ્રદર્શન…
ગુજરાતની ભાજપ સરકારની ભાગીદારીથી ખુલ્લેઆમ ધમધમતા નશાના વેપારથી આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જેના વિરોધમાં આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરવામાં આવ્યા
https://www.youtube.com/watch?v=i2wNeGpM7bo