ગુજરાત પ્રદેશ NSUI ના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ NSUIના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ યોજાયો. આ સાથે જ ગુજરાતમાં સરકારની રહેમ નજર હેઠળ ધમધમી રહેલા ડ્રગ્સના કારોબાર સામે NSUI દ્વારા NO DRUGS અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું.

https://www.youtube.com/watch?v=uN3bsA7Tu54