જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં રાજ્યવ્યાપી બંધમાં : 09-09-2022
- પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં જોડાવા નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓને અપીલ.
- મોંઘવારીના માર થી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનોને ૧૦મી સપ્ટેમ્બરના પ્રતિકાત્મક બંધમાં વિશેષ પણે જોડાવા કોંગ્રેસ પક્ષની અપીલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો