ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ : 02-09-2022
- રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવે : ભરતસિંહ સોલંકી
- રાજ્યમાં52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત આપવામાં આવે : ભરતસિંહ સોલંકી
- રાજ્યમાં ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી27% રકમ ની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે અને આ બજેટની રકમ ઓબીસી સમાજ અને તેના વિસ્તારમાં જ વપરાય તે માટે સબ પ્લાન કમિટીઓની રચના કરવામાં આવે : ભરતસિંહ સોલંકી
- ભાજપ અને એની સંલગ્ન સંસ્થા આર.એસ.એસ. અનામત હટાવવા માટે સતત કાર્યરત છે : ભરતસિંહ સોલંકી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો