‘બેટી બચાવો બેટી પઢાવો’ માટેના છેલ્લા પાંચ વર્ષમાં ૬૭ ટકા નાણાં વણવપરાયેલા. : 30-08-2022
- કન્યા કેળવણીમાં ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે ધોરણ-૧૦માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો.
‘બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-૧૦ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલ નાણાંમાંથી ૬૭ ટકા નાણાં વણવપરાયેલા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો